________________
然
ધારણા પાર નહિ પડે.' છેવટે લાભના વિજય થયા કે ગમે તેમ થાએ પણ પૈસા ખરચીને તેા વિષયવાસના સંતેાષવી નહિ. બીજી બાજુ યૌવન કહેવા લાગ્યા. ‘ધનશેખર !
આ તારી યુવાની ચાલી જવા પછી ધનને તું કયાં ખરચવાના હતા ! અને તે ધનથી શે। લાભ થવાના ? યુવાવસ્થામાં વિષયેા ન ભેાગળ્યા તે વૃદ્ધાવસ્થામાં પછી શું કરવાના હતા ?”
આમ અન્ને તરફથી તેની ચિત્તવૃત્તિ અટવીમાં તુમુલ યુદ્ધ મચ્યું, છેલ્ટે યૌવનને પણ નારાજ કરવા તે ઠીક ન લાગ્યું, ત્યારે વગર પૈસે વિષયે મેળવવાના નિશ્ચય કર્યો. ત્યાં મૈથુન-વિષયમેાગ આવી પહોંચ્યુંા, પ્રધાને પેાતાના ચાજ મૈથુનને સોંપી દીધે।. એટલે કાઈ વિધવા, આલર'ડા, કુમારી પતિ પરદેશ ગયેા હાય તેવી સ્ત્રીઓ મેળવી તેની સાથે વિલાસ કરવા લાગ્યા. ગરીબ, ભીખારી, નોકરડી, દાસીએ કામ કરનારીએ વિગેરે જેજે મળે તેની સાથે વિષયામાં આસક્ત થયે. આને લઈને લેાકેામાં તેને તિરસ્કાર થવા લાગ્યા, ફજેતા થયા. છતાં પુન્યાય તેની પાસે હેવાથી તે સ્ત્રીઓના સંબંધીઓએ તેને મારી ન નાંખ્યા અને રાજાએ તેને દંડયા નહિ. આ પ્રમાણે ધનશેખરને મૈથુન તથા લાભ ઉપર પ્રેમ વધતે ચાલ્યેા, તે વિલાસ તથા લાભમાં દુખ્યા.
આ બાજુ રિકુમારની પ્રખ્યાતિ તે દેશમાં સારી ફેલાણી હતી લેાકેાની તેના તરફ લાગણી વિશેષ જોઈ તેના એક અપેક્ષાએ મામા, અનેબીજી અપેક્ષાએ સસરાને તે વાત ન ગમી. લેાકલાગણી તેના તરફ હાવાથી કદાચ રાજ્ય