________________
૧૦૯
પરિવારની આજ્ઞામાંથી ઘણા જીવાને છેડાવ્યા, તેમાંથી કેટલાક જીવાને તે રાગ અને વિષયે। જ્યાં પહેાંચી શકતા નથી તેવી નિવૃત્તિ નગરીમાં-નિર્વાણુ ભૂમિમાં મેકલાવી દીધા.
આ સમાચાર રાગકેશરીને મળતાં તે ઘણે! જ કાપાયમાન થયા, તે સાથે તેના હૃદય ઉપર મેાટે આઘાત થયા, તેની આંખ લાલ થઈ ગઈ, શરીરે પરસેવા છુટચે, છેવટે તેણે ચારિત્રધર્મની પાસેથી ગમે તે રીતે પણ તે વેરના બદલેા લેવામે નિશ્ચય કર્યું. પેાતાના માણસાને તૈયાર કરીને ચારિત્રધર્મરાજાના શહેરની આજુબાજુ છુટાં છવાયાં મેાકલી આપ્યાં, અને હાલ તરતમાં તે દુશ્મનનાં કોઈપણ માણસ આપણા હાથમાં આવે તે ગમે તે રીતે તેને મારવાં અને પેાતાની આજ્ઞા મનાવવાની ભલામણુ કરી.
પ્રિયભ—આ માજી સંસારી જીવ ધનશેખર પાપીપિંજરમાંથી આયુષ્ય પૂર્ણ થતાં બહાર નીકળી અનેક ભવેામાં સુખ દુઃખના અનુભવ કરતાં ધરાપુર નગરમાં દેવદત્તવિણકની સુદ નાસ્ત્રીની કુખથી પ્રિયબંધુ નામે પુત્રપણે જન્મ પામ્યા અને અનુક્રમે યુવાવસ્થાએ પહેાંચે. આલ્યાવસ્થામાં તેને તેના માતા પિતાના વિચાગ થયા. ધનસંપત્તિ નાશ પામી, કુટુંબમાં કલેશ થયા, કેઈ પણ રીતે તેને સંસારમાં સુખ ન મળ્યુ. ભાવીકાળમાં સુખી થઈશ કે કેમ ? તેની કાંઈ પણ આશા ન દુઃખી જીવનના પ્રસંગમાં તેના કુટુંબીઓ
બંધાણી. તેના કાઈપણ તેને