________________
૧૦૮
હોવાથી મોટા ગણાતા પુરૂષની પાસે પણ જઈ ચઢે છે અને તેમના ઉપર પિતાને પ્રભાવ નાખી છેવટે રાવણ જેવા પ્રબળ પ્રતાપી રાજાઓને પણ પિતાના પગ આગળ નમતા કરી દે છે. મંત્રીની હકીકત સાંભળીને રાગકેશરી ઘણે ખુશી થશે અને તેમને તરત જ પિતાની પાસે બોલાવ્યાં, તે પચે સેવામાં હાજર થયાં. મંત્રીએ મહારાજાની આજ્ઞા તેમને સંભળાવી અને વિશ્વને વશ કરવા માટે પ્રેરણા કરી. વિષયાભિલાષ મંત્રીના અંગભૂત તે પાંચે જણાએ તેમની આજ્ઞા માથે ચઢાવી, જુદા જુદા વેશ ધારણ કરી, વિશ્વને વશ કરવા માટે વિશ્વ તરફ પ્રયાણ કર્યું.
ના સ્વભાવને જાણનારા તેઓએ મોટા મોટા રાજા, મહારાજા, દેવ, દાન, ઈન્દ્રી, પશુ અને પક્ષીઓ સુધી પોતાના શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શરૂપ શોને મારે ચલાવ્ય, તેમાં કેઈને રૂપમાં તે કેઈ ને રસમાં કોઈને સ્પર્શમાં તો કોઈ બીજાને બીજી રીતે પણ વિશ્વમાં મેહિત કરી, આસક્ત બનાવીને રાગકેશરી રાજાની આજ્ઞા મનાવી. એટલું જ નહિ પણ પિતાના નેકરેની માફક ઈચ્છાનુસાર તેઓને નચાવ્યા.
વિશ્વના ની આવી દુર્દશા જોઈને, ચારિત્રધર્મ રાજાના એક મહાન શુરવીર સુભટ, સતિષ કેટવાળને બહુ લાગી આવ્યું, તે પિતાના બધા જોરથી તેની સામે થયો. સદાગમે ને સત્ય વસ્તુનું ભાન કરાવ્યું અને સંતોષ ઇન્દ્રિયેના વિષમાંથી વિરક્ત બનાવી ને તે મહામહાદિના