________________
૧૦૭
પ્રકરણ સાતમું
મહાનયુ
રાજસપુરના રાગકેશરી રાજાએ એક વખત પેાતાના વિષયાભિલાષ મ`ત્રીને લાવીને જણાવ્યું” કે મંત્રીરાજ ! મારે વિચાર આ વિશ્વના તમામ જીવે! ઉપર રાજ્ય કરવાના છે. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળમાં અખંડ મારૂ રાજ્ય થાય, લાકોં મારી આજ્ઞા માનનારા કિંકર જેવા અને, તેવા ઉપાય તમે શોધી કાઢો. વિષયાભિલાષ મ`ત્રીએ હાથ જોડી આસા શિરસાવદ્ય કરી, તે સંબંધી ખુમ વિચાર કરીને જણાવ્યું કે, પ્રભુ! ત્રણે લેાકમાં વિષયાનુ જોર વધારે માલમ પડે છે. પાંચ ઇન્દ્રિયોના વિષચેાની ઇચ્છા વિશ્વના તમામ જીવામાં એછી કે વધારે પણ અમુક પ્રમાણમાં હાય છેજ, માટે આપની ધારણા વિશ્વવિજેતા થવાની પારપડવામાં વાંધો નથી. કેમકે પાંચ ઇન્દ્રિચેાના વિકારરૂપ આપણા પાંચ માણસે છે, તેએ વિશ્વને ઘણી હેલાઈથી સાધી શકે તેમ છે. તે પાંચ જણાએ યુદ્ધના પ્રસંગમાં અનેકવાર પેાતાનું પરાક્રમ અતાવી આપણને વિજય અપાવ્યેા છે, દેવા તથા મનુષ્યેાને પણ પાતા તરફ આપણા તરફ આકર્ષવાની યુક્તિએ તેએ સારી રીતે જાણે છે, તેએ વીરપુરૂષોને પણ નિળ બનાવી ઢે છે, મેટા મેટા ચેાગીએ મહાત્માએ અને અવતારી પુરૂષોને પણ ઠગવામાં કુશળ છે. વળી તેઓ સાહસીક