________________
૧૨૨
તેમણે પેાતાના પક્ષના ક્ષય થાય તેમ પરસ્પર લડવું ન જોઈ એ, મારામારી કરવી ન જોઈએ અને સુલેહ શાંતિથી રહેવુ' જોઈ એ.
મહારાજા ! પ્રીતિ અને આનંદમાં આપણે વધારે થાય અને જરૂર પડતાં આપણે એક બીજાની મદદમાં ઉભા રહીએ તેમ કરવાની આપણને જરૂર છે, તેમ થતાં આપણા સ્વામી સ`સારી જીવની આપણે સાચી સેવા બજાવી ગણાશે. આ પ્રમાણે કહીને સત્યત તેના જવાખની રાહ જોતા તેના સામી દૃષ્ટિ રાખી ઉભો રહ્યો.
દુતના પરાભવ, યુદ્ધની તૈયારી—સત્યનૂતનાં આ વચન સાંભળી ક્રોધ અને મઢના આવેશવાળી મહામે હની સભામાં માટે ખળભળાટ મચી રહ્યો. હાજર રહેલા રાજાએ, સેનાપતિ અને સભાસદે રાતાપીળા થઈ પગ પછાડવા લાગ્યા. કેાઈ હાઠ કરડવા લાગ્યા. એકદર વિચારતાં આખી સભા ક્રોધાંધ થઇ ગઈ. દૂતનાં વચને તેમને રૂમ્યાં નહિં તેથી એક અવાજે તે ખેલી ઉડયા.
આ દુષ્ટદૂત! આ તને કેણે શીખવ્યું? તું શું બેન્ચેા ? સ’સારી જીવ અમારા સ્વામી છે અને અમે તેના સખ`ધી છીએ ! આ તારા મીઠા શબ્દોથી અમે ઠગાઈ એ તેવા નથી. તુ' અને તારા પક્ષવાળા તને મેાકલનારા યાદ રાખો કે; તમે પાતાળમાં પેસી જશે! તે પણ અમે તમને છેાડવાના નથી. શુ' સંસારી જીવ અમારે સ્વામી! અને તમે હમારા સંબંધી છે ? તમે શું સમજો છે ?