________________
૧૨૧
સાધની વાતને ચારિત્રધર્મરાજાએ અનુમેદન આપ્યુ. એટલે સત્ય નામના દૂતને સમજાવીને મહામાહ તરફ વિદાય કરવામાં આવ્યો.
પ્રમત્તતાનદીનાકિનારાઉપર—આ વખતે પ્રમત્તતા નદીના કિનારા ઉપર ચિત્તવિક્ષેપ મડપમાં આવેલા સભાસ્થાનમાં મહામાહુરાજા પેાતાના પિરવાર સાથે બેઠા હતા, ત્યાં સત્યકૃત આવી પહોંચે. મહામેાહની આજ્ઞાથી ધૃત સભામાં દાખલ થયા, સહજ પ્રણામ કરીને તેમણે આપેલા આસન પર તે બેઠો. ક્ષેમકુશળના સમાચાર પૂછીને તે પેાતાની ઉદારનીતિ વાપરીને શાંતિ થાય તેમ પેાતાનું કા નિવેન્દ્રિત કર્યું".
મહારાજા ! આ ચિત્તવૃત્તિ અટવીમાં આપે હમણાં જ્યાં સભા સ્થાન જમાવ્યું છે તેના ખરા માલિક-અધિષ્ઠાતા સ’સારી જીવ છે. આ અંતર'ગ અમે અને તમે સરાજાઓને, ગામે તથા નગરીને, સાચા માલિકતા તે જ છે એ વાત ચાક્કસ છે- આમ હાવાથી અમે તમે અનેક પરિણામ મહારાજાઢિ સ અંતરંગ રાજાએ તે સંસારી જીવના નાકરી છીએ, આમ હકીકત હાવાથી આ રાજ્ય એકજ છે અને સંસારી જીવ આપણા સઘળાને એકજ સ્વામી છે, તે પછી આપણે માંહેામાંહે કલેશ શા માટે કરવા જોઇએ ? પેાતાના સ્વામી તરફ ભક્તિવાળા અને શક્તિશાળીજે સેવકે હાય છે તેઆ તા પરસ્પર મળીને કામકાજ કરે છે, સેવકો એ ભાઈ એ જ છે. જે સેવકો પેાતાના માલિકનું શ્રેય ઇચ્છતા હોય