________________
૧oo
કાં ન પચાવી પાડે? આ શંકાને લઈને પિતાના સુબુદ્ધિ પ્રધાનને ખાનગી રીતે કુમારને મારી નાખવા માટે આદેશ આખ્ય પ્રધાન બુદ્ધિશાળી હતા તેણે પિતાના ખાનગી માણસને મોકલીને હરિકુમારને આ દ્વીપ છોડી જવાની સલાહ આપી, કુમારે વખત જોઈ તેનું કહેવું માન્ય કર્યું. ધનશેખરને હરિકુમારે સ્વદેશ આવવા માટે કહેવરાવ્યું. તે લેબીને આ વાત પસંદ તે ન પડી પણ છેવટે સાથે જવાને તૈયાર થયા. રત્નનું વહાણ ભરી લીધું, બીજાં પણ વહાણે તેનાં તૈયાર થયાં. હરિકુમાર પણ પોતાની મયુરમંજરી રાણુને સાથે લઈ ગુપ્તપણે વહાણમાં બેસીને ત્યાંથી રવાના થયે.
લભ અને મિથુન અને મિત્રો રાતદિવસ ધનશેખરને અંદરથી કહેવા લાગ્યા કે, “આ કુમારના વહાણમાં પુષ્કળ રત્ન છે, અને યુવાન રૂપવાન સ્ત્રી છે, તે તારે હાથ કરવામાં તને શી અડચણ છે? કર પુરૂષાર્થ.” આ વખત મહામેહના સૈન્યમાંથી હિંસા, કુરતા, વિશ્વાસઘાત, મિત્રદ્રોહ, માયા વિગેરે આવી પહોંચ્યાં, તેમણે તેના હૃદયમાં પ્રવેશ કરી રત્ન તથા સ્ત્રીની લાલચ બતાવીને વિશ્વાસુ હરિકુમારને તેની પાસે સમુદ્રમાં ધકેલી દેવરા. હરિકુમારનું પુન્ય બળવાન હતું, સમુદ્રદેવે હરિકુમારને સમુદ્રમાંથી બહાર કાઢી તેના વહાણમાં મૂકી દીધું. આ બાજુ આવાં ભયંકર કર્તવ્ય કરવાને લીધે ધનશેખરના પુન્યદયને ક્ષયરેગ લાગુ પડે, તે દિનપર દિન ક્ષીણ થવા લાગે–પુન્ય ઓછું થવા લાગ્યું. સમુદ્રદેવે ધનશેખરને આકાશમાં ફેક સજજન