________________
૧૦૨
પાછળ આવી પહોંચી હતી. તેણે લશ્કરમાં નેકરી શરૂ કરી કે તરતજ લડાઈ શરૂ થઈ હોવાથી તેને લડાઈમાં મોકલ્ય, ત્યાં શરીર પર ઘા લાગવાથી નોકરી છોડી દેવી પડી. પછી બળદ ગાડી કરી ભાર વહન કરવાને ધંધો શરૂ કર્યો, પણ હવે પાપોદય તેની પાછળ પડે હોવાથી બળદમાં રોગ ચાળે ચાલુ થવાથી બળદ મરણ પામ્યા. હવે મહામહના સિન્યમાંથી અંતરાયોદય પતે તેને હેરાન કરવાને બહાર આવ્યો. વેપાર કરતાં ચોરો માલ લુંટી ગયા. વાહાણપરની નોકરી કરતાં વહાણ ભાંગી ગયું તેને હાથ પાટીયું આવવાથી માંડમાંડ બચ્ચે. ખાણ ખોદી, ધાતુવાદ કર્યા, રસસિદ્ધિ આદિના દરેક પ્રોગમાં મહેનત સિવાય કાંઈ ફળ ન મળ્યું. કામધંધે છોડી બેઠે ત્યારે તે તેને સતાવવા લાગે કે “કંટાળે છે શા માટે ? ઉદ્યોગ એજ ધન પ્રાપ્તિનું મૂળ છે, માટે ગમે તેવા પાપ કરી ધન ઉપાર્જન કર. ધન હશે તો બધાં સગાં થતાં આવશે. નિર્ધનની બુઝાયેલા કેલસા જેટલી પણ કિંમત નથી વિગેરે.” તેની પ્રેરણાથી ફરી પાછો તેણે ઉદ્યમ શરૂ કર્યો પણ એક કેડીની પણ પ્રાપ્તિ ન થઈ. આવી દરિદ્ર અવસ્થામાં મૈથુન મિત્ર સતાવવાને ચુક્ત ન હોતે, છતાં લાચાર કે તે નિર્ધન હોવાથી કોઈ સામાન્ય સ્ત્રી પણ તેના સામું જોતી ન હતી. સ્ત્રીઓને દેખીને રાતદિવસ તેનું મન બન્યા કરે, છતાં આ બાજુ અંતરાય ઉદયે પણ તેના ઉપર પિતાને સપાટે ચલાવ્યો હતે, હવે તે કેવળ મનમાં કલ્પનાઓ કરી કરીને તેણે કર્મબંધનમાં મેટે વધારો કરવા માંડે. “જે મનુષ્ય