________________
૯
વ્યવહાર કે પરમાર્થ સિદ્ધ થતા નથી તેવુ' ન ખેલવુ. તેમ કરવાથી સત્ત્વગુણની હાની થાય છે. એછુ' મેાલનાર કે સ થા ન ખેલનાર વાદવિવાદ કરવામાંથી બચે છે. ધનની કોથળી ખેાલવી પણ જીવ્હાના બંધ ન ખાલવા તે ઉત્તમ છે, કજીયા કંકાસ કરવા, દુરાચારાદિ સંબંધી વાતે કરવી તે નીચતા પ્રગટ કરે છે, કઠાર વચન કાઇને કહેવાથી વેર વિરાધ વધે છે, જે આજે ખીજાના દુર્ગુણા ખેલે છે તે કાલે પેાતાના માતા પિતા અને પૂજય ગુરૂ વના ૬ ણપણ એલતાં અચકાશે નહિ. રૂપ, શણુગાર, રાજ્ય, દેશ, સ્ત્રી, ભેાજન આદિની વાતા કરનારમાં સત્ય ભેગુ' અસત્ય ભેળવાઈ જાય છે. સાંભળનારની વૃત્તિ ચંચળ બનાવાય છે, આવી નકામી કુથલીએમાં આયુષ્ય વિતાવવા કરતાં ધર્મ પરાયણ થવું તે વધારે ચેાગ્ય છે. કેાઈનાં છિદ્રો જોઈ હસનાર, આજ ભવમાં ઘણીવાર તેજ દોષને ભાગી મનવાનાં અનેક દૃષ્ટાંતા મળી આવે છે. વ્યભિચારી માણસ પશ્ચાત્તાપ કરવાથી મુક્ત થાય છે. પણ નિંદા કરનાર તેા તેણે જેની નિંદા કરી હોય તેની ક્ષમા માગે ત્યારેજ છુટે છે. ભાઈ! કાણાને કાણા કહેવાથી પણ તેનું હૃદય દુઃખાય છે તેા પછી જેઓ નિર્દોષ છે તેની ટીકા કે નિ’દા કરવાથી તેના હૃદયને કેવુ' દુઃખ થતુ' હશે ? નિંદા કરનાર અને નિંદા સાંભળનાર અને પાપના ભાગી થાય છે, જેમ બીજા મનુષ્યમાં અમુક અવગુણ છે તેમ, જો વિચાર કરો તે તમારામાં પણ તે કે, તેના જેવા બીજો કોઈ પણ અવગુણ રહેલા તે હેાય જ છે. જેમ તે તમારે અવગુણ પ્રગટ કરે તે તમને દુઃખ થાય છે તે તમે તેને અવગુણુ
-