________________
વંદે દૃઢ નિશ્ચય કર્યો. તેમ થતાંજ મહામોહના પરિવારની હાર થઈ અને સદાગમને ઝાંખે પણ વિજય થે. મહાત્મા પિતાને સ્થાને પધાર્યા. ધનાનંદ ધમ પુરૂષેની સેબતમાં રહેવા લાગ્યો. માર્ગાનુસારીપણાના કાંઈક ગુણ મેળવ્યા અને તેને લઈને તેને પુણ્યદય પણ વિશેષ પુષ્ટ-બળવાન છે. આવા મધ્યમ પરિણામમાં આયુષ્ય પૂર્ણ કરીને તે બીજા જન્મમાં ફરીને મનુષ્ય થયા.
પ્રકરણ છછું.
સાગર અને વિષયાભિલાષ. આનંદપુર નગરમાં કેશરી રાજા રાજ્ય કરતા હતા, તેને સુંદરી નામની રાણી હતી. તેજ શહેરમાં દાનેશ્વરી અને રાજાને વલ્લભ હરિશેખર નામે શ્રેષ્ઠ વસતે હતો, તેને પતિવ્રતા બંધુમતી નામની સ્ત્રી હતી. તે સંસારી જીવ બંધુમતીના ઉદરમાં પુત્રપણે આ. શ્રેષ્ટિએ જન્મોત્સવ કરવા પૂર્વક ધનશેખર નામ આપ્યું. અનુક્રમે વિવિધકળામાં પ્રવીણ થઈ યુવાવસ્થા સન્મુખ થયે. આ વખતે ચિત્તવૃત્તિ અટવીમાં મહામહની સત્તા બરાબર જામેલી હતી, ભવજતુને મનુષ્ય જન્મમાં આવેલ જાણ, ગયા જન્મમાં પોતાના પરિવારને પરાભવ થયેલ હોવાથી ચિત્તવિક્ષેપ મંડપમાં ખાસ તેમના તરફથી સભા બેલાવવામાં