________________
૯૬
અનુક્રમે જયપુર નગરમાં આવી પહેાંચે. વિવિધ કળાઓમાં તે હાંશીયાર હતા ધાતુવાદમાં નિપુણ હતા. ભૂમિના શાસ્ત્રમાં પ્રવીણ હેાવાથી કેશુડાના વૃક્ષ ઉપરના ભાગમાં અકુરે નીકળેલે જોઈ તેણે ત્યાં ખાદ્ય અને તે નીચેથી એક હજાર સેાના મહેાર તેને મળી, તે લઈ ને શહેરમાં બકુલ નામને એક વેપારી હતા તેને મળ્યા. તે શેઠને પુત્ર નહતા પણ કમલિની નામની એક પુત્રી હતી. થાડા વખતના સમાગમે સાહસિક, યુવાન અને સરખાકુળને તે જણાવાથી શેઠે તેને પેાતાની પુત્રી પરણાવી અને તે ત્યાં રહેવા લાગ્યા. શેઠ પ્રમાણિક વ્યાપાર કરતા હતા અને પેાતાના વારસ પણ ધનશેખરને કરવાની ઈચ્છા ધરાવતા હતા, પણ મહામેહના પૌત્ર સાગરને તે ગમ્યું' નહિ. પ્રમાણિક વેપાર કરવાથી તે તેને આગળ પડતા અટકાવી શકાય નહિ, મારે તેા તેને નીચે પછાડવા છે, અને ગયા જન્મનું વેર વાળવું છે, એવી ધારણાથી તેને, સાસરાથી જુદો રહી વ્યાપાર કરવાની અને ગમે તેવા પાપના, અન્યાયના વ્યાપારે કરવાની તેણે સૂચના કરી. ધનશેખરની મદદમાં અત્યારે સંતાષ કે સત્તાગમ અથવા સત્બુદ્ધિ ન હોવાથી તે વાત તેણે સ્વીકારી અને જુદા વ્યાપાર શરૂ કર્યાં. ધન મેળવવા માટે અનેક તર્કવિતર્કો શરૂ થયા. અનાજના કોઠારા ભર્યાં, કપાશની વખારા ભરી. લાખના, ગળીનેા, લેઢાના, યંત્રોમાં પીલાવવાને, વને કપાવવાને, અને ખાણા ખેાદાવવાદિ વ્યાપાર શરૂ કર્યાં.
આ વ્યાપાર કરતી વખતે તેની ધર્મબુદ્ધિ ગળી
1