________________
ચિજના કરવા વિનંતી કરું છું આ પ્રમાણે કહી પ્રધાને પિતાનું આસન લીધું.
સભા બધી શાંત જણાતી હતી, તેવામાં રાગકેશરી યુવરાજને પુત્ર સાગર ઊભું થયે અને પ્રધાનને ઉદેશીને બેલ્યો. મારા અનુભવી પ્રધાન ! તમે જે હકીકત નિવેદન કરી તે એગ્ય છે પણ એકાદ વખત તે સદાગમ કે સંતોષ ફાવી ગયે તો શું થયું ! અમે હજી જીવતા બેઠા છીએ. આ વખતે મને એકલાને રજા આપવી જોઈએ. આપ મારૂં બળ અહીં બેઠાજ જોયા કરજે. જે ભવજતુને નાશ કરીને ન આવું તે મારું નામ સાગર નહિ મતલબ કે આગળ વધવાને બદલે ભવજતુને પાછો હઠાવીને જ હું આવીશ. મને સદાગમ કે સંતોષના બાપની પણ બીક નથી. અને મારી મદદે બીજાને આવવાની પણ જરૂર નથી. માટે પિતામહ! મને આજ્ઞા આપશે એવી હું આશા રાખું છું. આ પ્રમાણે કહી સાગર મહામહ સામું જોઈ રહ્યો.
મહામહે ઉભા થઈ જણાવ્યું. મારા વ્હાલા પૌત્ર ! તે જે એકલા જવાને જણાવ્યું તે બળ તારામાં છે, તેને
અમને પુરતે વિશ્વાસ છે. તે આખા વિશ્વને વશ કરી લીધું. છે, તારી આજ્ઞા કેઈ ઈન્દ્રાદિ દેવે શુદ્ધાં બંધી -શક્તા નથી, ત્યાગીઓને પણ તે રૂપાંતરે તારા કબજામાં લીધા છે. એવી તારી વિવિધ રૂપ પલટાવવાની શકિત પણ મારાથી અજાણ નથી. તારા ઉપર તો મારા પિતાનો મોટો આધાર છે, છતાં શત્રુ બહુ બળવાન થતો આવે છે અને