________________
રત્ન ત્યાંથી કાઢી બીજી જગ્યાએ તેણે દાટયું અને અસલ સ્થાને કપડામાં એક તેટલા જ વજનને પથરે વીંટી ત્યાં દાટીને પાછો ઘેર આવ્ય, છતાં ઉંઘ ન આવી. તેય તેને કાનમાં કહે છે કે ભલા માણસ! આ તો ભૂલ કરી, ત્યાં રાખવા કરતાં તે રત્ન ઘેર લાવવાની જરૂર હતી. વળી પ્રભાતે ઉઠી તે રન લેવા કીડાનંદન વન તરફ ગયે, આ બાજુ કાંઈ કાર્ય પ્રસંગને લઈ વિમળકુમાર વામદેવને તેડવા તેને ઘેર આવ્ય, ઘેરથી ખબર મળી કે તે બહાર ગયે છે. તપાસ કરતાં વનમાં તેની પાછળ કુમાર ગયે. કદાચ કઈ આવશે ! તે કોઈ મને દેખી જશે તો ! આવા આવા વિકલ્પના ગભરાટમાં અસલ સ્થાને જે પથરો વમાં વિંટથી હતું તે રત્નને બદલે લઈને પાછો વળે છે ત્યાં તેણે વિમળકુમારને આવતો જે, વિમળે પૂછયું ભાઈ! કેમ અત્યારમાં અહીં આવ્યો હતો? જવાબમાં અડાઅવળા જવાબ માયાદેવી તથા અસત્યની મદદથી આપ્યા. વામદેવે જાણ્યું કે જરૂર વિમળ કુમાર મને દેખી ગ છે પણ હવે તેના હાથમાંથી નાસવું કેવી રીતે તે વિચારમાં પડ્યો. નજીકમાં જ ભગવાનનું મંદિર હોવાથી બન્ને જણા દર્શનકરવા ગયા. વિમળકુમાર અંદર મંદિરમાં ગયે કે વખત જોઈ વામદેવે ઉજડ રસ્તે નાસવા માંડયું. ખરેખર આ વખતે કાંઈ પુન્ય બાંધવાનો પ્રસંગ મા હતો પણ મહામેહના સૈન્યમાંથી આવેલા તેના સ્તન-ચાર મિત્રે તેનો લાભ લેવા ન દીધે. અને આવા ઉત્તમ પ્રસગમાંથી પણ તેને નીચે પાડવાને પ્રસંગ મેળવી આપે. વિમળકુમાર પ્રવિત્રાત્મા