________________
૭૪
કે, તે વિદ્યાધરના ચક્રવર્તિ રાજા થયા હતા અને રાજ્યા ભિષેક આદ્ધિ કાય અને રાજ્યવ્યવસ્થા કરતાં વખત ઘણા નીકળી ગયા. છતાં હું ખુધાચા ને મળ્યા છું અને તેઓશ્રી તમારાપર કૃપા કરીને અહીં પધારશે વિગેરે કિકત જણાવી બધા છૂટા પયા.
નિપરદ્વિન
વધતા
વિમળકુમારને વૈરાગ્ય ચાલ્યા. મુધાચાય ત્યાં પધાર્યાં, પેાતાની વિવિધ પ્રકારની લબ્ધિ અને શકિતના ચેાગે તેમણે રાજાને તથા પ્રજાને ખુબ જાગ્રત કરી, સંસારનું સ્વરૂપ બતાવ્યું, આત્માની અન ંત શકિત સમજાવી, ત્યાગ માગમાં શાંતિ જણાવી, મૈત્રી, પ્રમેાદ, કરૂણા મધ્યસ્થતાદિ ભાવનાને આત્મશુદ્ધિનાં કારણરૂપે બતાવ્યાં, આવું ઉત્તમ જ્ઞાન અને સુખ શાંતિ પ્રયત્નથી મળી શકે છે, છતાં લેાકેા મહામેહને વશ પડીને, વસ્તુતત્ત્વને વિચાર કરતાં ન હેાવાથી, સાચી સમજણના અભાવે, તેઓ મનુષ્ય જીંદગીમાંથી કાંઈ પણ મેળવ્યા વિના; ખાલી હાથે આવ્યા તેમ ચાલ્યા જાય છે. વિગેરે ઘણા એધ આપ્યા. જે સાંભળીને રાજા અને લેાક વૈરાગ્ય રસમાં ઝીલવા લાગ્યાં. સંસારથી ઉદાસીન બન્યા. ધવળરાજા દ્વીક્ષા લેવાને તૈયાર થયા, વિમળકુમાર તેા જાતિસ્મરણ જ્ઞાન થયું ત્યારથીજ વિરકત થયેલા હતા, તેથી કમળકુમારને રાજ્યાભિષેક કરી બધા ઢીક્ષા લેવાને તૈયાર થયા.
મહાત્માઓના અમેઘ ઉપદેશ, સત્તામાં સુતી પડેલી આત્માની અનંત શક્તિને જાગૃત કરે છે, છતાં સૂના