________________
૭૭
કે ચેારીનું કાઇ પણ પ્રકારે તેના ઉપર જોર ચાલી શકશે. નહિ. કેમકે તે આપસમાં વિરોધી સ્વભાવનાં હાવાથી એક સ્થાને અને સાથે રહી શકતાંજ નથી. એકના આવવાથી મીજાને ત્યાંથી ચાલ્યા જવુંજ પડે છે.
અત્યારે ધર્મ પ્રાપ્તિ માટે વામદેવમાં જરા પણ ચાગ્યતા નથી, માટે તમારે હાલ તેની ઉપેક્ષા કરવી તે ચેાગ્ય છે, કેમકે આ માયા અને ચારી તેને ધર્મ સન્મુખ થવા દેશે નહિ. ગુરૂશ્રીના વચન ઉપર પૂર્ણ શ્રદ્ધાળુ વિમળકુમારે તેની ઉપેક્ષા કરી અને પેાતે મહામાના નાશ કરવાના ઉદ્યમ કરવા લાગ્યું.
આ ખાજુ વામદેવ ત્યાંથી નાસીને કાંચનપુર તરફ ગયે. ત્યાં એક સરલ શેડને મળ્યા. તેણે તેને પુત્ર તરીકે પેતાને ઘેર રાખ્યા. પેાતાના અને મિત્રો ચારી અને કપટ સાથે હાવાથી ત્યાંથી ચારી કરવાના વિચારમાં લાગ શેાધવા લાગ્યા. એક દિવસ શેઠને બીજાને ઘેર જમવાનું આમત્રણ આવવાથી વામદેવને ઘર હાટ ભળાવીને ત્યાં ગયા. પાછળ વામદેવે ઘરમાં જે ઝવેરાત વિગેરે હતું તે ત્યાંથી લઈને ખીજે સ્થાને દાટયુ, પણ ચાકીદારે તેને તેમ કરતાં દીઠે। આગળ શુ' બને છે તે માટે તેના ઉપર કોટવાળે દેખરેખ રાખી. શેઠ ખીજે દિવસે ઘેર આવ્યા ત્યારે ખાતર પાડવાના અને ઝવેરાત ચારવાના સમાચાર આપ્યા, શેઠે કેટવાળને ખબર આપી. કોટવાળે વામદેવે આ પ્રમાણે કરેલ છે વિગેરે જણાવી માલ કાઢી આપ્યા. આ વાતથી રાજાએ