________________
૮૧
વસ્થામાં નહિ કરે તેા પછી ધન શા કામનુ' છે ? માટે સારાં સારાં સ્વાદિષ્ટ પકવાન ખુબ ખાઓ. પાચન કરવા માટે સાથે ચેડા થાડા દારૂ લેતાં જાએ-તેમજ ઉત્તમ પાચક દવાઓ, ધાતુઓ અને રસાયણને પણ ઉપયાગ કરતા રહેજો, તેથી શરીર પુષ્ટ થવા સાથે ખરી યુવાની ખીલશે, રૂપ અને બળ વધશે, અને તેમ થવાથી વિવિધ પ્રકારના ભાગે ભાગવતાં છતાં શરીરમાં યુવાવસ્થા ખની રહેશે, વૃદ્ધાવસ્થા તેા નજીક પણ નહિ આવે” ધનાન દે રસાસ્વાદની આશક્તિમાં પેાતાની બુદ્ધિના ઉપયેગ ન કર્યાં અને રસના તથા લેાલતા જે જે વસ્તુની સૂચના અને માંગણી કરતાં ગયાં તે તે વસ્તુને તે પેટલાદ પુરીમાં-પેટમાં નાખવા લાગ્યા. પરિણામે અજીણું વધ્યું, તાવ લાગુ પડયે . વાત પિત્તના પ્રકાપ થયા, કની જમાવટ શરીરમાં થવા લાગી. આ સ્થિતિ થવાની તૈયારી પહેલાંજ મહામેાહના પરિવારમાંથી રૂજા–રાગ નામની રાક્ષસી ત્યાં આવી પહાંચી, તેણે ધનાન૬ને પેાતાના કબજામાં લીધેા.
ધર્માનંદ નામે એક અનુભવી જૈન વિદ્વાન મનુષ્ય તે નગરમાં રહેતા હતા, તે ધનાન'દના પિતાના મિત્ર હતા. તેના પિતાએ તેને ખેલાવી ધનાન ંદની સ્થિતિ જણાવી કે તે ખાવાપીવામાં બહુજ અનિયમિત રહે છે. રાતદિવસ સારા સારા પદાર્થાં ખાયા કરે છે, અજીણુ થાય છે પણ ખાવાનુ છોડતા નથી, હવે તેના શરીરમાં રાગે ઘર કર્યુ” છે માટે તમે તેને સમજાવેા તે ઠીક. તેના આગ્રહથી ધર્માં
આ. વિ. ૬