________________
૭૫
વિશ્વપ્રકાશી પ્રકાશ ઘુવડને તે અંધકારમાંથી બહાર કાઢી શકતા નથી. કેમકે તે પ્રસંગે ઘુવડ આંખા બંધ રાખે છે. તેમ વામદેવને આ સાંભળવાને પ્રસગ મળ્યે પણ તે વખતે આંતર્ના દ્વારા તેનાં અ'ધ હેવાથી-કપટ અને ચારી એ મહામેાહના બે બાળકેાએ તેના હૃદયના દ્વારા બંધ કર્યાં. હેાવાથી, કાન ઉઘાડા હેાવા છતાં તે ગુરૂદેવના શબ્દો તેના હૃદયમાં પ્રવેશ કરીને તેની સુતી પડેલી આત્મશક્તિને જાગ્રત કરી ન શકયા. અહા ! મહામેાહને અનેક રીતે આધિન અનેલા આ જીવે, આવા આવા ઉત્તમ સચેાગેા અનેકવાર મળ્યા છતાં તેને લાભ લીધા વિના ગુમાવ્યા છે. કેટલે ખેદને વિષય છે કે નજીવી ખાખતામાં નિર્માલ્ય દુઃખદાઈ વિષયામાં આશક્ત થયેલ આ જીવ પાતેજ પેાતાના દુશ્મન અન્યેા છે. વામદેવ જરા પણ ન સુધર્યાં પણ ઉલટા તેના મનમાં વિચાર આવવા લાગ્યા કે, વિમળકુમાર પેાતે દીક્ષા લેવા તૈયાર થયેા છે તેા જરૂર મને ખેંચ કરીને પરાણે દીક્ષા અપાવશે, એમ સમજીને કાઈ ન જાણે તેમ તે ત્યાંથી દૂર નાશી ગયા. વિમળકુમારે તેને આ ધાર્મિક માર્ગોમાં ચેાજવા માટે ઘણી તપાસ કરી પણ તેનેા પત્તા નજ લાગ્યા. સંત પુરૂષાની દયા અપાર હાય છે, તેએ વિશ્વને પેાતા સમાન કરવા તત્પર હાય છે છતાં નિર્ભાગી જીવા તેને લાભ લઈ શકતા નથી. દયાળુ પરેાપકારી કુમારે પેાતાના ગુરૂદેવ આચાર્યશ્રીને વિનંતિ કરી કે પ્રભુ ! વામદેવ કયાં ગયા ? ગુરૂદેવે જણાવ્યું કે તું દીક્ષા અપાવીશ એવા ભયથી તે નાશી ગયા છે. વિમળકુમારે પૂછ્યું કે પ્રભુ ! તે ભવ્ય