________________
૭૩
તેડી લાવ્યા હતા. આવા સરલ અને નિર્દોષ હૃદયના કુમારને ઠગતે જાણીને વનદેવીએ કહેા કે તેના દુષ્ક એ, તેનાહૃદયમાં શૂળ ઉત્પન્ન કર્યું. તે ખરાડા પાડવા લાગ્યા, તેને સારૂ કરવા કુમાર તે રત્ન લેવા ગયેા પણ તે સ્થાને રત્ન ન નીકળ્યું; તેટલામાં દેવીએ પ્રગટ થઈ સાચી હકીકતથી વિમળકુમારને વાકેફ કર્યાં. છતાં હળવાકી મેાક્ષગામી જીવેાની ઉદારતા પણ અજાયબી ઉત્પન્ન કરે તેવી હાય છે. આવા મહાન ગુન્હા બદલે તેને કાંઇપણુ શિક્ષા ન કરતાં તેણે ક્ષમા કરી, અને પ્રભુનાં દર્શોન કરવા માટે પાછા મંદિરમાં તેને તેડી ગયેા.
જીવને આગળ વધવાના આવા અનેક પ્રસંગેા મળે છે છતાં તેનાં કમ પરિણામ તેને આવાં પાત્રોની હાજરીમાંથી આગળ વધવા દેવાને બદલે પાછે હડસેલે છે. વિમળકુમારનુ હૃદય શુદ્ધ પ્રેમથી ભરેલું હાવાથી ઉંડાણની લાગણીથી પ્રભુ સ્તુતિ કરતા હતા તેટલામાં રહ્નચુડ વિધાધર આવી પહોંચ્યા. તેની સ્તુતિ ચાલુ હાવાથી પેાતાના પિરવારને શાંત ચિત્તે સાંભળવાની સૂચના કરી. હૃદયના ઉંડાણુની લાગણીભરી સ્તુતિથી વિધાધરની આંખમાં પ્રેમનાં અશ્રુ આવ્યાં પણ અનેક દોષથી ભરેલા પથ્થરજેવા વામદેવના હૃદયને જરા પણ અસર ન થઈ. છેવટે પ્રભુ દન અને સ્તુતિ કરી બધાં મંદિરની બહાર આવ્યા. કુમાર પેાતાના ઉપકારી વિદ્યાધરના ચરણમાં નમી પડશે. પ્રેમથી તેને તેમ કરતાં અટકાવી પેાતાને વખત લાગવાનું કારણ જણાવ્યુ