________________
૬૯
છે કે તમે રત્ન આપવા માટે આગ્રહ કરા છે ? છેવટે તેની ઇચ્છા વિના પણ પરાણે તે ચિંતામણિરત્ન વિમળકુમરના વસ્ત્રને છેડે તેણે ખાંધ્યું. તેની નિઃસ્પૃહતા જોઈ રત્નચુડને આશ્ચય થયું, અને તેણે કરેલા ઉપકારને બદલે ધ પ્રાપ્તિ કરાવીને વાળવાના વિચાર કરવા લાગ્યા. રત્નચુડને વિચાર અને તપાસ કરતાં જણાયું કે વિમળકુમારે કોઇ ધર્મ સ્વીકારેલા નથી. એ ઉપરથી ક્રીડાનંદન વનમાં આવેલા રિષભદેવ ભગવાનના મંદિરમાં દન કરવાના આગ્રહ કરીને તેડી ગયા. પ્રભુદર્શનથી વીય ઉલ્લાસ થતાં વિમળકુમારને પૂર્વજન્મનું જાતિસ્મરણ જ્ઞાન થયું. વિમળકુમારે અંતઃકરણથી રત્નચુડના ઉપકાર માન્યા અને ધમાં ચેાજનાર ગુરૂ તરીકે તેને નમન કર્યુ તે પછી વિમળકુમારની ભાવનામાં વધારા થતા ચાલ્યેા આ વામદેવ તેની પાસે હતા પણ તેના હૃદયમાં પેઠેલા ચારી અને માયા મિત્રોએ તેની જરા પણ અસર થવા ન દીધી. પ્રેમથી પ્રભુનાં દર્શન પણ તેણે ન કર્યાં. મિત્રની લજ્જાથી મદિરમાં ગયે। પણ તે વખતે પ્રમેાદ, આનંદ કે તેવી લાગણી તેના હૃદયમાં ન પ્રગટી.
બધા વખતમાં
પૂર્વ જન્મનું જ્ઞાન પ્રાપ્ત થવા ખાદ સ`સારપરથી વિમળકુમારને વૈરાગ્ય પ્રાપ્ત થયા. રત્નચુડને વિમળકુમારે પ્રેમથી જણાવ્યું, આત્મ ભાન જાગૃત કરાવનાર મારા વ્હાલા મિત્ર ! ગુરૂની માફક મને તમે ધમાં જાગૃત કર્યો તેમ મારા માતાપિતાને જાગૃતિ મળે તેવે। કાંઈ ઊપાય