________________
૩૫
રસ્તામાં અનેક સ્થાનકે તેના સમધીએએ આવી સ્થીતિ થવાનું કારણ પૂછતાં તેએનાં પણ ખુન કર્યાં. ત્યાંથી નાસતાં વીરસેન નામના પલ્લીપતિ તેના આળખીતા મન્યેા. તેણે પણ આવી સ્થીતિ થવાનુ કારણ પૂછ્યું એટલે ક્રેાધને લઈને તેને પણ મારવા દોડયા. તેનાં માણસાએ તેને મજબુત બાંધી લીધા અને શાલપુર શહેરની બહાર મૂકીને તેઓ ચાલ્યા ગયા.
એ અવસરે તે શહેરના અલવિલય ઉદ્યાનમાં વિવેકાચા નામના કેવળજ્ઞાની પધાર્યા હતા. ત્યાંના અરિદમન રાજા પેાતાના પરિવાર સાથે ગુરૂશ્રીને વંદન કરવા અને ધર્મ શ્રવણુ કરવા આવ્યેા હતેા. ધર્મ શ્રવણુ કર્યા પછી તેણે જ્ઞાની ગુરૂને પ્રશ્ન કર્યાં કે પ્રભુ ! જયસ્થળપુરે મે' મારા નૂતને મારી પુત્રી ત્યાંના રાજાના પુત્ર ન ંદિવન કુમારને આપવા માટે મેકલ્યેા હતેા તે કૃત પાછે આન્ગેા નથી, તેમજ તપાસ કરાવતાં તે શહેર પણ ત્યાં નથી તેનું શુ કારણ ? ગુરૂશ્રીએ જણાવ્યું કે આ વૃક્ષની નીચે બધાયેલી સ્થિતિમાં જે માણસ પડયો છે તેજ નંદિવન છે. તેણે તમારા તને તથા રાજા રાણી આઢિ અનેકને મારી નાખી શહેરને આગ લગાડી તેના નાશ કર્યાં છે. પ્રજા ખીજે સ્થળે ચાલી ગઈ છે અને શહેર બળીને ખાખ થઈ ગયુ છે વિગેરે અધી હકીકત કહી બતાવી.
ત્રણ કુટુંબ. આમ થવાનું કારણ અરિદમન રાજાએ પૂછત ગુરૂશ્રીએ જણાવ્યું કે રાજન ! આ નંદિવર્ધન