________________
૫૫
પાછો ફર્યો. નરસુંદરી સાથે રિપુદારણને વિલાસ કરતો દેખી શૈલરાજ તથા મૃષાવાદ મિત્રે અદેખાઈ થી તેના પ્રેમમાં ભેદ પાડવાનો નિશ્ચય કર્યો. આ બાજુ જેને લઈને કન્યા મળી હતી તે પુદયને પિષણ મળતું નહાવાથી દિનપર દિન તે દુર્બળ થતે ચાલે આ ભવજતુ રિપુદારણને ખબર ન હતી કે નરસુંદરીને અપાવનાર પુદય હતું, તે તે મહામહના આ બાળકની જ કૃપા સમજતા હતા. - એક વખત નરસુંદરીએ રાજસભામાં લેક સમક્ષ ક્ષોભ થવાનું કારણ રિપદારણને પૂછ્યું. તેણે મૃષાવાદની મદદ લઈને આડાઅવળાં કારણે આપ્યાં. નરસુંદરીએ તે કળાઓની હકીકત ફરી અહીં કહેવા આગ્રહ કર્યો, તે સમજી ગઈ હતી કે આ ખોટું બેલે છે. તે ઉપરથી રિપુદારણના કાનમાં પેસી શૈલરાજે તેને ઊશ્કેર્યો, અર્થાત અભિમાનના આવેશમાં તે બે, તું વિદ્વાન છે હું મૂર્ખ છું. પતિનું અપમાન કરનારી સ્ત્રીને મારે ખપ નથી, એમ કહી તિરસ્કાર કરી પિતાની પાસેથી ચાલી જવાની આજ્ઞા કરી. નરસુંદરીએ પતે ફરી તેમ ન કરવાનું કહી આજીજી કરી પણ શૈલરાજ પડખે ચઢેલ હોવાથી તેના પરિણામમાં ફેરફાર ન થે. બાઈ તેની સાસુ પાસે આવી અને પિતાના કલહનું કારણ સમજાવ્યું. તેની માએ કુમારને સમજાવ્યો. પણ તે સમયે નહિ. તેટલામાં શૈલરાજની મદદે મહામેહના સૈન્યમાંથી વૈશ્વાનર–કોધ આવી પહોંચે અને કુમારના શરીરમાં તેણે પ્રવેશ કર્યો, ઘણું વખતના પરિચિત