________________
૬૩
પ્રકરણ ચેાથું,
વામદેવ
વમાનપુરમાં ધવળરાજ રાજા રાજ્ય કરતા હતા, તેને કમળસુ દરી નામની ગુણવાન રૂપવાન અને વિદ્યાવાન રાણી હતી તે રાણીથી વિમળકુમાર નામને! સરળ સ્વભાવી પુન્યાત્મા પુત્ર ઉત્પન્ન થયા હતા.
તેજ નગરમાં સેામદેવ નામને ગૃહસ્થ શેઠ રહેતા હતા, તેને કનકસુ ંદરી નામની સ્ત્રી હતી, તે ભવજંતુ સંસારીજીવ અનેક જન્મા સુધી દુઃખના અનુભવ કરીને નક્રસુંદરીના ઉદરથી વામદેવ નામના પુત્રપણે પત્ત્પન્ન થયે. આ વખતે પણ પૂર્વની માફક પુન્યાય નામના મિત્રને સાથે લઈ ને જ તે જન્મ્યા હતા.
આ બાજુ જેને સાચા સત્સંગ કહી શકાય તેવા પવિત્ર આત્મા વિમલકુમારની સાથે ખાલ્યાવસ્થાથી વામદેવને મિત્રાઈ થઇ હતી. વિમળકુમારના સાચા અને નિઃસ્પૃહતા વાળે! પ્રેમ વામદેવ ઉપર હતા, ત્યારે વામદેવના વમળકુમાર પ્રત્યેના સ્નેહ સ્વાર્થી અને બનાવટી હતા.
પહેલાના કરતાં આ વખતે મહામે હાદિના મનમાં ભવજ'તુના વિશેષ ભય ઉત્પન્ન થયા હતા, તેમને ચિત્તવૃત્તિ અટવીના ચિત્ત વિશેષ મ'ડપમાં પેાતાની સભા ભરી અને અધા ચેાદ્ધાઓને આમંત્રણ આપ્યુ હતુ. આમંત્રણને માન આપી તેએએ ત્યાં સારા પ્રમાણમાં હાજરી આપી હતી.