________________
વિષડ્યાભિલાસ મંત્રીએ સભા બોલાવવાનું કારણ બતાવતાં જણાવ્યું કે, મારા સુરા સરદારે અને રાજા મહારાજાઓ ! આપને ખબર હશે જ કે, આગળ અનેક ભવજતુને ભમાવીને આપણા ચારિત્રધર્મ દુશ્મનના પ્રધાને તથા કેટવાળે ઘણું જેને નિવૃત્તિ નગરીમાં-મેક્ષમાં મોકલી દીધા છે કે, જ્યાં આપણી આજ્ઞા કે બળ બીલકુલ ચાલતું નથી. તે પ્રમાણે કાયમ થવા ન પામે એટલા ખાતર આપણે આગળથી તૈયારી કરવી પડે છે કે, રખેને કોઈ પણ ભવજંતુને તેઓ ભમાવીને આપણી આજ્ઞા બહાર લઈ જઈ ન શકે. આ વખતે મને ભય એટલા માટે લાગે છે કે, તે ભવજંતુ પાછે વર્ધમાનપુરમાં વામદેવ પણે ઉત્યન્ન થે છે, અને તેને પવિત્રાત્મા વિમળકુમારની સાથે સબત થઈ છે. આ વિમળકુમારની સેબતથી જે ભવજતુ આપણને ઓળખી જશે તો તે સદાને આપણે શત્રુ થઈ બેસશે અને દુશ્મનની મદદ લઈને તે આપણી સામે લડશે. વિમળકુમાર ના તેવા સંજોગો છે કે સદાગમમંત્રી, સંતાપ કોટવાળ અને ચારિત્રધર્મ આદિની સાબતમાં તે આવશે. તેને આપણું હાથથી ગચે છે પણ આ વામદેવને પણ આપણું હાથમાંથી ખુંચવી લેશે, તે માટે આ સભા ભરવામાં–બેલાવામાં આવી છે કે, ગયા વખતે જેમ શૈલરાજ અને મૃષાવાદે બહાદુરી વાપરી તે ભવજતુ ને આગળ વધતો અટકાવ્યું છે. અને શત્રુને સમાગમ પણ થવા દીધું નથી. મયાએ બહુ થોડું કામ ત્યાં કર્યું હતું એટલે ત્રણે જણાએ મળી તેને સંસારમાં બાંધી રાખ્યું હતું. આ વખતના સંગો તેથી