________________
૬૫
વિશેષ ખરાબ મને લાગે છે તેા આ વખતે તેને આગળ વધતા અટકાવવા આપણા રસૈન્યમાંથી કાણુ કાણુ જવાને તૈયાર છે તે પેાતાની મેળેજ બહાર આવશે તે પછી ખીજાને કહેવાની કે હુકમ કરવાની જરૂર રહેશે નહિ.
આ પ્રમાણે કહી પ્રધાન પેાતાના સ્થાનપર બેસી ગયેા અને કાણ બહાદુર ચેાદ્ધી બહાર આવે છે તે જોવા લાગ્યા.
પ્રધાનનાં વચને સાંભળી માયાકુમારી ઉભી થઈ. મહામેાદિને નમન કરી તેણીએ જણાળ્યું. પૂજ્ય દાદાશ્રી અને આપ્ત વગેર્ગા! હું ગયે વખતે મારા ભાઈ મૃષાવાદની પાછળ ગઈ હતી પણ ત્યાં મને કામ કરવાને વખત ઘણા થાડા મળ્યા હતા, કેમકે મારા બન્ને બંધુએ શૈલરાજ અને મૃષાવાદ એવા બળવાન હતા કે મારે મારૂ' જોર વાપરવનુ એકાદ બે વખતજસુભાગ્ય પ્રાત્પ થયું હતું, તેા
આ વખતે મનેજ આદેશ મળવેા જાઈ એ કે, આપના સૈન્યની અંદર એક ખાઈ પણ કેટલી મળવાન છે તેની શત્રુ ને ખખ્ખર પડે. અને એક બાઈ જ્યારે આવી બહાદુરીનાં કામ કરે ત્યારે આપ સર્વેને પણ ગવ લેવા જેવુ છે. કેમકે હું પણ આપણા સૈન્યમાંની જ એક છું, માટે વામદેવને આગળ વધતા અટકાવવા મને જ આદેશ મળવા જોઇએ. “વિમળકુમારને તે મિત્ર છે, વિમળકુમારને એવા ઘણાં સંચેગા મળવાના છે કે, જેથી તે વામદેવ પણ શત્રુના સૈન્યને અને પેાતાના મળને ઓળખવાના પ્રયત્ન કરે, એમ પ્રધાન જણાવે છે પણ આપ તે વિષે જરા પણ ગભ
97
આ. વિ. ૫