________________
૬૧
ભારે સન્માન કરવુ' જોઇએ. આજ વખતે શૈલરાજે હૃદયમાં પ્રવેશ કરી જણાવ્યું કે, રિપુદારણ ! તારે માથે તે વળી કાઇ રાજા હાય કે ? તું કયાં નમળેા છે ? તું બીજાને નમસ્કાર કરે તેમ અને ખરૂ કે ? આ નિશ્ચય તેને રોલરાજે રરાજ્યેા. એટલે તેણે પ્રધાનને ચાકખી ના પાડી કે હું તેને સત્કાર કરનાર નથી. છેવટે બહુ આગ્રહ કર્યો, ભાવી પરિ ણામ ખરાખ આવશે તેમ સમજાવ્યું, ત્યારે મૃષાવાદની પ્રેણાથી તેણે જવામ આપ્યા કે તમે જાઓ, તેનેા સત્કાર કરે, તમારી પછળ હું આવું છું. ચક્રવર્તિના છુપા માણસોએ આ હકીકતથી ચક્રવતિને વાકેફ કર્યાં. પ્રધાને ગભરાયા; રિપુદારને ખેલાવવા માણસા મેકલ્યાં પણ તે ગયેા જ નહિ. ચક્રવર્તિ એ પેાતાના ચેાગેશ્વર નામના તંત્રવાદીને ખેલાવી રિપુદારણુ આગળ મેાકલ્યેા. તેણે રિપુદારજીના મસ્તક પર એક એવુ' ચૂર્ણ નાખ્યું કે તરત જ તેના આખા શરીરે બળતરા ચાલી, ચક્રવૃત્તિ પાસે લાવી તેને પગે પડાવ્યેા, બધા માણુસા વચ્ચે ફજેત મેળવ્યો, હલકા માણસેાને પગે પડાવીને તેની આગળ નૃત્ય અને ગાયન કરાવ્યું, નગ્ન કરાવી ફૅટકા મરાવ્યા, આ વખતે પુન્યાય ખલાસ થઈ ગયેા હતા, તેના જવાથી રિપુઢારણ ગરીબરાંક જેવા થઈ ગયા, પેાતાનુ’ કન્ય સમાપ્ત કરીને શૈલરાજ અને મૃષાવાદ માયા સાથે પાતના સન્યમાં ગયા અને મહામહાદિને વધામણી આપી કે પિતામહ ! આપે બતાવેલ કાર્ય ખરેખર પાર ઉતાર્યું છે અને હમણાં ઘણાં વર્ષોં પંત તે ભવજંતુ ઉંચા ન આવે તેવી સ્થિતિ અમે તેને લાવી મૂકયા છે,