________________
૬૦
પ્રત્યક્ષ સદ્યાગમના સમાગમ અને પિતાની દીક્ષા આ અધું નજરે જોવા છતાં તે ભવ તુ રિપુઢારણના મન ઉપર ઘેાડી પણ તેની સારી અસર અભિમાને તથા અસત્યે થવા ન દીધી. અહા ! પ્રત્યક્ષ સદ્ગુરૂ પણ આ જીવની તૈયારી નથી હાતી ત્યારે કાંઈ પણ કરી શકતા નથી. તે માટેની તૈયારી તે આ જીવેજ કરવી જોઇએ.
રિપુદારણને રાજ્ય મળવાથી ગૈલરાજ અને મૃષાવાદ ખુબ ખુશી થયા, તેમણે નિશ્ચય કર્યાં કે હવેજ રિપુદારણના મુરા હાલ કરવાના પ્રસંગ આવ્યો છે. તેને એવી સ્થિતિમાં મૂકી દેવેા કે ફરીને માનવ આવાસમાં આવતાં ઘણા કાળ નીકળી જાય અને અમારા દુશ્મન સદાગમ, સ ંતાષ, ચારિત્રધ અદિને તે મળીને અમારે નાશ ન કરી શકે.
રાજ્ય મળ્યા પછી રિપુદારણન જગને તરણા સમાને લેખવા લાગ્યા. જુઠ્ઠું ખેલવું તેતે। સામાન્ય વાત થઈ પડી. અભિમાન અને અસત્યનુ` સામ્રાજ્ય તેના હૃદયમાં છવાઈ રહ્યું. છતાં પુન્યાદય ક્ષીણ થતા થતા પણ ઘેાડા ટકી રહ્યો હતા એટલે તરતમાં કોઈ તેના સામુ થઈ ન શકયું.
જ્યાં પુણ્યાય ક્ષીણ થઈ મરવાની તૈયારી પર હતા તેટલા માં તે દેશના તપન નામના ચક્રવર્તિ રાજા દેશમાં ફરવા માટે નીકળ્યા, અને ફરતા ફરતા પુદારણ્ યાં રાજ્ય કરતા હતા ત્યાં આવ્યા. રિપુદારણ તેને ડિયા રાજા હતા, મત્રિએ તેને સમજાવ્યે કે ચક્રવતિની સામે જઈ, ભેટણું ધરી તેને રાજ્યમાં પધરાવવે જોઇએ; તેનુ