________________
૫૧
આસનપર ચઢી બેસવાનુ શરૂ કર્યું.... જ્યારે ગુરૂ પૂછે ત્યારે જવાબમાં વાતજ કોણ જાણે છે ! ગુરૂએ પેાતાના આસનપર એસતાં નજરે જોચા, છતાં ગુરૂને પક્ષપાતિ કહી જુઠું' ખેલનારા છે. તેમ જવાબ આપ્યું. કલાચા ગુરૂએ વિદ્યાકલા આપવાનું બંધ કરી. ઉપેક્ષા કરી અભ્યાસ માટે પિતાએ સમજાવ્યેા, ત્યારે આખા દિવસ બહાર ભટકે અને હુ’ અભ્યાસ કરૂ છું તેવી અસત્ય વાતા ફેલાવવા લાગ્યા. અસત્યનું માન વધ્યું. અસત્યથી તેના વિજય થતા તેણે જોયેા. ખરી રીતે તે પુન્યાય તેની સાથે હતા તેને લઈ ને આ તેને દોષ પ્રગટ એ થતા અને લેાકેા તેનુ કહેવુ સાચું માનતા, પણ તે વાતની તેને ખબર ન પડી.
મૃષાવાદે આવી અસર નીપજાવેલી જાણતાં જ માયાએ વિચાર કર્યાં કે હવે મારે રિપુઠ્ઠારણ પાસે જવાના વખત આવી પહોંચ્યા છે, કેમકે મારાભાઈ મૃષાવાદે તેના ઉપર ઘણી સારી અસર કરી પેાતાના સ્વાધિનમાં તેને લીધેા છે, એટલે થાડી મહેનતે હવે હુ ઘણુ કામ કરી શકીશઃ એમ નિષ્ણુય કરીને તે રિઢારણ પાસે આવવાને નીકળી.
આ તરફ પેાતાના કળાચાય સાથે કુમારને વધારે ખટપટ થઈ, કુમાર ત્યાંથી નીકળી પિતા પાસે આબ્યા. પિતાએ કળાભ્યાસ સંબંધી પ્રશ્ન કર્યાં. જવાખમાં મૃષાવાદની મદદથી તેણે જણાવ્યું, પિતાજી ! એવી એક પણ કળા નથી કે જેમાં મારી પ્રાણુતા ન હેાય. શૈલરાજે પણ તેની સાથે મળી જઈ રાજાને જણાવ્યું કે પિતાજી ! મારી સાથે