________________
પર
કળામાં રિફાઈ કરે તેવા એક પણ માણસ વિશ્વમાં મારા જોવામાં કે જાણવામાં નથી. ઈત્યાદિ વાર્તાલાપથી પિતાએ અહુ ખુશી થઇ કુંવરને સામાસી આપી વાંસે થાબડચે. કુમાર આ પ્રમાણે રાજાને સમજાવી તેમની પાસેથી ખાહાર નીકળ્યા, અને એકાંતમાં પેાતાની ચિત્તવૃત્તિમાં રહેલા મિત્ર મૃષાવાદ સાથે વાતેા કરવા લાગ્યા કે, મિત્ર ! તું મારેશ બહુ ઉપકારી છે, તારી મદદથી પિતાજીને આડું અવળુ સમજાવી ખાટા આનંદ મેં ઉત્પન્ન કર્યાં, પણ મિત્ર હું તને પુછુ છુ કે આટલી બધી હાંશીયારી તે' કયાં મેળવી ? માયાની ઉત્પતિ અને રિપુદારણ સાથે લગ્ન
મૃષાવાદે જણાવ્યુ` મિત્ર ! રાજસ ચિત્તનગરમાં રાગ કેશરી રાજા રાજ્ય કરે છે, તેને મૂઢતા નામની પટરાણી છે, તેને માયા નામની કુંવરી છે તે મારી મેાટી વ્હેન છે. પેાતાના પ્રાણથી અધિક તેને મારાપર પ્રેમ છે, તેને લઈને હું જ્યાં જાઉં ત્યાં ત્યાં મારા પ્રેમને લીધે ગુપ્તપણે તે મારી પાસે આવે છે અને રહે છે. તેનામાં ઘણી જ અક્કલ તથા હોંશિયારી છે. હું આ બધી હાંશિયારી તેની પાસેથી શીખ્યા છે. રિપુદારણે જણાવ્યું કે મિત્ર ! તેની સાથે મારે મેળાપ જરૂર કરાવજે. વિશેષમાં મારી સાથે તેનાં લગ્ન થાય તા તા પછી મારા ડહાપણમાં કાઈ એરજ વધારો થાય. મૃષાવાદે જણાવ્યું. મિત્ર ! તમારાથી અધિક મારે બીજી કોઈ નથી. મારી મ્હેન કુંવારીજ છે અને તેને આપની સાથે પરણાવવામાં કોઈ જાતના વાંધા નથી. વળી હું આપની