________________
૪૧
અરિદમન—પ્રભુ ! આ ત્રીજી કુટુ ંબ તા ભવેાભવમાં જીવ જયાં જાય છે ત્યાં તેને તે નવુ' નવું મળી આવે છે. આ ભવના કુટુંબના ત્યાગ કરે છે તેા ખીજા ભવમાં પાછું નવું કુટુંબ ગ્રહણ કરે છે. જીવે આવાં અનંત કુટુંબના આજ સુધી ગ્રહણ અને ત્યાગ કર્યાં છે. વિશ્વના સર્વ જીવા મુસાફાની માફક પેાતાનાં સ્થાનેા બદલાવતાજ રહે છે, તેના ઉપર મેાહ કરવા, સ્નેહ જોડવા તે તે અજ્ઞાનતા છે.
વિવેકાચાય —હા. રાજન ! તમારૂં કહેવુ યથા છે અને તમે મુદ્દાની વાત બરાબર સમજ્યા છે.
અરિદમન—પ્રભુ ! માનેા કે આ ત્રીજા કુટુ ખવાળા માતાપિતા, સ્ત્રી પુત્રાદિના ત્યાગ તા કર્યાં, પણ પેાતાની નખળાઈના લીધે આ બીજા કામ ક્રોધાદ્ઘિ કુટુંબનેા નાશ તે ન કરી શકે તેા ત્રીજા કુટુંબના ત્યાગ કરવાથી કાંઈ લાભ થાય ખરા કે ?
વિવેકાચાય —રાજન ! ત્રીજા કુટુંખરૂપ માતાપિતાક્રિને ત્યાગ કરીને બીજા કામ ક્રોધાદિ અધમ કુટુ અને જે નાશ કરી શકતા નથી તેને માતાપિતાદિ બાહ્ય કુટું અનો ત્યાગ તે કેવળ આત્મવિડંબના માત્રજ છે. અર્થાત્ તેને ત્યાગ નિષ્ફળ છે. તે મનુષ્ય ઉભય ભ્રષ્ટ થાય છે. ત્રીજા બાહ્ય કુટુંબને ત્યાગ એ બીજા કુટુંબના નાશ માટે જ છે. જે મનુષ્યા આ ખાહ્ય કુટુંબને ત્યાગ