________________
૪૨
કરીને મહામે હાદિને નાશ કરે છે. તેનો જ ત્યાગ સફળ. છે, એ વાત બરાબર ધ્યાનમાં રાખવા જેવી છે.
અરિદમન–પ્રભુ ! આ તત્વ જેણે જાણ્યું ન હોય તે પ્રભુના માર્ગમાં આગળ વધી શકે ખરા કે ?
વિવેકાચાર્ય–નહિ રાજન ! બીલકુલ આગળ વધી શકે જ નહિ.
અરિદમન રાજા વિચાર કરવા લાગ્યું કે ગુરૂશ્રી પાસેથી તત્વ જાણ્યું છે, તેના ઉપર શ્રદ્ધા થઈ છે પણ હું
જ્યાં સુધી તે પ્રમાણે વર્તન ન કરૂં ત્યાં સુધી મને લાભ ન જ થાય. આ વાતને વિચાર કરતાં રાજાના પરિણામમાં સારે સુધારે વધારે થશે. છેવટે તે દૃઢ નિશ્ચય પર આવ્યું કે મારે આ માર્ગે ચાલવું જ જોઈએ.
રાજાએ પિતાને અભિપ્રાય પ્રધાનને જણાવ્યું. પ્રધાને રાજાના વિચારને સંમતિ આપી, રાણી વિગેરેએ પણ પિતાને અભિપ્રાય દીક્ષા માટેને જણાવ્યું.
શ્રીધર કુમારને રાજ્ય સેપી રાજા, પ્રધાન, રાણી વિગેરેએ તે કેવળજ્ઞાની ગુરૂ પાસે દીક્ષા લીધી.
- છઠી નરકે આ સર્વ બનાવ દૂર પડે પડો સંસારી જીવ નંદિવર્ધન જેતે અને સાંભળતો હતો પણ તેના મન ઉપર તેની જરા પણ સારી અસર ન થઈ. ઉલટો તે વિચાર કરવા લાગ્યો કે; આ સાધુ