________________
૪૩
એ મને આટલા માણસે વચ્ચે વગેાબ્યા, માટે મારે અહી' થેાડીવાર પણ રહેવું ન જોઈ એ.
અરિદમન રાજાએ દીક્ષા ગ્રહણ કરવાના પ્રસ`ગમાં. ઘણા કેદીઓને છેડી મૂકાવ્યા, તે અવસરે આ નંદિવધનનાં અંધનેા પણ કાપી નાખી તેને છુટા કર્યાં. છૂટા થયેા કે તરતજ તે ત્યાંથી જીવ લઈ ને નાઠા. રસ્તામાં તેના જેવાજ સ્વભાવવાળા ધરાધર નામને દેશપાર થયેલા કુમાર સામે મળ્યા, તેને ન ંદિવ ને વિજયપુરનો મા પૂછ્યા. તેના સાંભળવામાં ન આવવાથી તેણે જવામ ન આપ્યા, ન ંદૅિવને જાણ્યું જે આ મારું અપમાન કરે છે, એટલામા વૈશ્વાનર અને હિંસા અને તેની આગળ પ્રગટ થયાં. તેની પ્રેરણાથી કેડમાંની છરી કાઢી એકદમ તેના શરીરપર ધસ્યા, તે ધરાધરે પણ પેાતાનું હથીયાર તેના તરફ વાપર્યું,. પરિણામે બન્ને જણા ઘાયલ થઈ ને મરણ પામ્યા. નંદિવન મરણ પામીને છઠ્ઠી નરકે નારકીપણે ઉત્પન્ન થયે.
નરકમાં તેને લઈ જનાર ક્રય અને હિંસા અને હતાં. આ અન્ને મહામે હરાજાના પરિવારનાં માણસેા હતાં, એક ભૂલ અનેક ભલેા કરાવે છે. ત્યાં નરકમાં ક્રાધ અને હિ'સા તેના સેાખતી બન્યાં. ત્યાંથી બહાર નીકળી હિં’સક અને પ્રચંડ ક્રાધવાળી સિંહની પશુ જાતિમાં તે જન્મ પામ્યા, ત્યાંથી ફ્રી નરકે ગયેા, ત્યાંથી પાછા સર્પ પણે ઉત્પન્ન થયા, અહીં પણ ક્રાધ તેના સાથી બન્યા અને નિરપરાધી અનેક જીવાના સંહાર તેના લીધે તેણે કર્યાં. આમ અનેક