________________
૪૪
',
પશુ અને નરકના જન્મને અંતે વિવિધ દુઃખનો અનુભવ કરી અકામને રાએ મનુષ્ય જન્મમાં ભરવાડને ઘેર જન્મ પામ્યા. અહીં તેને પુન્યાદય સહાયક થયેા, તેને લઈ ને ક્રાધ તેનાથી અલગ થયા, ક્રધને લીધે તેને બહુ બહુ સહન કરવું પડ્યું હતું. જીએ કે તેનુ સ્પષ્ટ ભાન તેને ન હતું, છતાં આઘસ જ્ઞાએ પણ જાણે તેનાથી કટાળ્યા હાય તેમ તેના શાંત સ્વભાવ દેખી ક્રાધ દૂર રહ્યો હતા. અહી' તેને કેટલાક સાધુ પુરૂષના સમાગમ થયેા, તેને લઈ ને તે દ્રિક પરિણામી થયા, દાન ધર્મ તરફ પ્રેમ પ્રગટો, પેાતાને મળેલા ધનનેા લાયક પાત્રમાં તેણે ઉપચાગ કર્યાં. તેના ભદ્રિક અને દાનના પરિણામને લઇને મહામેાડુ તેના ઉપર વધુ આક્રમણ કરી ન શકયેા. એઘ સ'જ્ઞાએ પણ આરાધેલ ધર્મ તેને મદદગાર થયા. આવા શુભ પરિણામના ચેાગે તે ભવજ ંતુની સાથે રહેલ ક્રોધ છુપાઈ ગયેા. તે ભવમાં શીયળાદિ ઉત્તમ કમામાં તે પ્રવેશ તેા ન કરી શકચેા, પણ મધ્યમ ગુણવાળા તે થયા. આ પ્રમાણે તેને સુધરેલા દેખી ભવિતવ્યતા પ્રસન્ન થઈ, તેણે પુન્યાયને પાછે તેના તરફ જાગૃત કર્યાં અને ભવજંતુને જણાવ્યું કે આ પુત્ર ! તમે સિદ્ધા નગરમાં જાઓ, ત્યાં આનંદમાં રહેજો. આ પુનયાય તમારી સાથે આવી તમારા સેવક તરિકે કામ કરશે.
•