________________
૨૭
કુટુંબ ક્ષમા, નમ્રતા, સરલતા, લેાભત્યાગ, જ્ઞાન, દર્શન, વી, સુખ, સત્ય, શૌચ, તપ, સતાષાદિ, આ બધાં અંગત માણસા છે તે પહેલ' કુટુંમ છે. ખીજા કુટુ ખમાં ક્રાધ, માન માયા, લાભ, રાગ, દ્વેષ, અજ્ઞાન, શેાક, ભય, અવિરતિ, આદિ આ અંગત માણસે છે.
ત્રીજા કુટુંખમાં આ શરીરને ઉત્પન્ન કરનાર માતા, પિતા, ભાઈ, હેન, પુત્ર, પુત્રી, સ્ત્રી આદિ માણસે છે.
આ ત્રણમાં જે પ્રથમ કુટુંબ છે તે જીવેાનુ' સ્વભાવિક કુટુંબ છે, અનાદિ કાળથી જીવની સાથે રહેલુ છે અને જીવેાનુ' હિત કરવામાં તે નિરંતર તત્પર રહે છે. તે કાઈ વખતે પ્રગટ થાય છે તે કોઈ વખતે અંદર છુપાયેલુ રહે છે એવા તેના અમુક નિયમેાને આધિન સ્વભાવ છે. વળી મેાક્ષની પ્રાપ્તિમાં મદદગાર થઈ શકે તેવી તેનામાં શક્તિ છે,
1
બીજું ક્રધાઢિ કુટુંબ તે સ્વભાવિક નથી છતાં વસ્તુતત્ત્વને નહિ સમજનારા લેાકેા તેને પેાતાનુ' અંગત કુટુંબ હાય તેવું માને છે, અને તેના તરફ પ્રેમ રાખે છે. આ કુટુંબ પ્રાણિઓનુ અહિત કરતાર છે, તેમજ જો વસ્તુતત્ત્વને સમજીને પુરૂષાર્થ કરવામાં આવે તે તે જીવથી અલગ થઇ શકે તેવું પણ છે. આ કુટુંબ પણ કોઈ વખતે પ્રગટ તા કોઈ પ્રસંગે ગુપ્તપણે સત્તામાં છુપાઈ રહે છે. સંસારની વૃદ્ધિ કરવી અને જીવાને દુ:ખ દેવુ... એ તેના સ્વભાવ છે.
ત્રીજી કુટુંબ તે થાડા વખતથી જ
પ્રાપ્ત થયેલુ