________________
૩૮
છે તે વાત બધાના જાણવામાં જ છે. આ દેહમાં જન્મ પામ્યા ત્યારથી જ તેને સંબંધ થયેલ છે અને થોડા વર્ષો બાદ તેને વિગ થવાને છે, તેને સંબંધ કોઈ પણ રીતે
સ્થીર કે કાયમી છે જ નહિ. આ કુટુંબ કઈ વખતે નિર્વાણના માર્ગમાં મદદગાર થાય છે તે કઈ વખતે તે માર્ગમાં વિદન કરનાર પણ બને છે. આ કુટુંબ કોધમાન માયાદિ કુટુંબને વિશેષ પ્રકારે પિષણ કરવામાં મદદગાર થાય છે અને તેને લઈને સંસાર વૃદ્ધિનું કારણ છે. કેમકે તે કુટુંબ માટે ગોપભેગાદિ સામગ્રી મેળવવા અર્થે કોધ, માનાદિને ઉપગ કરવો પડે છે. કેઈ આત્માભાનમાં જાગૃતીવાળું કુટુંબ હોય તે મોક્ષમાર્ગમાં મદદગાર પણ થાય છે.
આ પ્રમાણે કે, હિસાદિ, સંસારી જીવના મિત્ર થઈને રહે છે અને પછી તે જીવની આગળ હિંસામય પ્રવૃતિ કરાવી આ માયાવી કુટુંબ તેને દુર્ગતિ તરફ લઈ જાય છે.
અરિદમન–પ્રભુ! ક્ષમાદિ કુટુંબ જીવનું સ્વભાવિક કુટુંબ છે, હિતકારી છે, એક્ષે લઈ જનાર છે, તે જીવે શા માટે તેને આદર નહિ કરતા હોય? વળી કામ, ક્રોધાદિ કુટુંબ જીવને એકાંત અહિતકારી, સંસાર વૃદ્ધિનું કારણ અને અસ્વભાવિક છે તે જ શા માટે લાગણીથી તેનું પોષણ કરતા હશે ?
વિવેકાચાર્ય–રાજન્ ! ક્ષમાદિ પ્રથમ કુટુંબ અને