________________
૩૪
,
વિન'તી કરી. પ્રધાનની સલાહથી રાજાએ તે વિનતિ માન્ય કરી. એટલામાં નવિન કુમારને અને તે સ્ફુટવચન દૂતને જયસ્થળ અને શાર્દૂલપુર વચ્ચેની લખાઈ વિષે વાતચિત શરૂ થઇ. દૂત કહે છે કુમાર સાહેબ ! તે એ દેશે। વચ્ચે અઢીસે ચેાજનનુ' આંતરૂ' છે. નવિને કહ્યું કે એક ગાઉ આછું છે. દૂતે કહ્યુ અરેાખર અહીસા ચેાજન આંતરૂ' છે જરાપણ ઓછું કે વધુ નહિ. આ વચનથી કુમારે પેાતાનું અપમાન થયેલું માનીને એક તરવારના ઘાથી ત્યાંજ દૂતનું મસ્તક ઉડાવી દીધુ, એ વખતે તેનો પુન્યાદય રીસાઈ ને ચાહ્યા ગયા હતા અને ક્રોધની અસર રામે રામમાં થઈ હતી. દૂતના ઉપર ઘા કરતો જાણીને તેના પિતા વચમાં આવ્યા એટલે એ જ તલવારથી પિતાની નાશ કર્યાં, પેાતાના પતિને બચાવવા રાણી વચમાં આડે આવતાં તેને પણુ મારી નાખી. છેવટે પેાતાની રાણી કનકમજરી કાંઈ કહેવા લાગી કે તેનુ' ખૂન કર્યું. આમ એક પછી એક એમ અનેક ખુન ત્યાં થયાં. રાજ્યાભિષેક'રાજ્યાભિષેકને ઠેકાણે રહ્યો. લાકે એ તેને પકડી બંધને આંધી કેદખાનામાં નાખ્યા ત્યાં એક મહીના સુધી ભુખ્યા તરસ્યા પડી રહ્યા. આખરે રાત્રિમાં તેનાં ખધનો ઉંદરાએ કાપી નાખ્યાં. તેથી રાત્રીના વખતે તે છુટા થયા લેાકેા અને ચાકીદ્વારા નિદ્રામાં પડયા હતા, તે વખતે તેણે બહાર નીકળીને આખા ગામને જ્યાં ત્યાં આગ લગાડી, આમ ક્રોધની મદદથી
પેાતાનુ વેર વાળ્યું એમ માની ખુશ થતા, ગામના લેાકોના કાલાહલ અને આક ને સાંભળતા તે ત્યાંથી નાશી ગચેા.