________________
કે કઈ રડે તે પણ તે તેની દરકાર કરતો નથી. આથી જ કર્મને કાયદો તેના નિયમો અટળ છે. એટલે તેની આગળ. ક્ષમા કુમારીની પ્રાર્થના કરવી તે અસ્થાને છે. પરંતુ જ્યારે તેને એગ્ય લાગશે, નંદિવર્ધનનાં કર્મો તે કન્યાને ગ્ય હશે ત્યારે તે કર્મ પરિણામજ શુભ પરિણામને હુકમ કરી તે કન્યા તમારા કુંવરને પરણવશે.
રાજા કહે છે કે જે તેમ હોય તે અમારું દુર્ભાગ્ય! કર્મપરિણામના • મનમાં કયારે આવશે અને કુંવર કયારે સુધરેશે ? અરે ! અત્યારે તે અમે જીવતાજ મુવા જેવા છીએ.
જનમતજ્ઞ કહે છે મહારાજ ! આ બાબતમાં શેક કરે નકામે છે.
કર્મપરિણામને અકાળે કેઈ એલંધી શકતું નથી. જે કાળે જે થવાનું છે તે થશે. છતાં આપને કાંઈક શાંતિ મળે તેવું એક કારણ છે તે જણાવું છું, આ કુમારને પુણ્યદય નામને એક મિત્ર હાલ તેની પાસે છે તે જ્યાં સુધી કુમારની મદદમાં રહેશે ત્યાં સુધી આ વૈશ્વાનર જેટલા અનર્થ કરશે તે ઊલટા કુમારના લાભમાં જ થશે. રાજાને તેથી કાંઈક આશ્વાસન મળ્યું અને શાંતિમાં દિવસે પસાર કરવા લાગ્યો.
મહામહના સૈન્યમાં જાગૃતિ મહામહરાજા ચિત્તવૃત્તિ અટવીના ચિત્તવિક્ષેપ નામના
મનt