________________
૨૭
ઉપરની હકીકત સાંભળી પદ્મરાજાએ મતિધન પ્રધાન સન્મુખ જોયુ. પ્રધાને જણાવ્યું. નાથ ! આપની શી આજ્ઞા છે? રાજા કહે છે કે નવિન કુમારમાં મેટા માણસને લાયક ઘણા ગુણા છે, ફક્ત એક વૈશ્વાનરના સંબંધથી દૂષિત થાય છે, માટે આપણા અમલદારાને ચિત્તસૌંદય નગરે શુભ પરિણામ રાજાની પાસે તેની ક્ષાંતિ કુમારીનુ` કુમાર માટે માંગુ કરવા મેકલે. પ્રધાન વિચક્ષણ હતા છતાં ‘ હજુર જેવી આપની .આજ્ઞા આમ કહી તૈયારી કરવા લાગ્યુંા. તેટલામાં નિમિતિઓએ જણાવ્યું. મહારાજા ! એ ચિત્તૌ દ નગરે એવી રીતે જઈ શકાય તેમ નથી. રાજા કહે છે કેમ ન જઇ શકાય ? જીનમતજ્ઞ કહે છે કે નગર, રાજા રાણી, પુત્ર, મિત્રાદિ સર્વ વસ્તુએ બે પ્રકારની છે. એક અંતર'ગ, બીજી અહિરંગ. જે વસ્તુએ બહિરંગ છે તે માટે તમારા હુક્મથી જવું આવવુ. સભવે છે. તમે જઇ શકે, ખીજાને પણ આજ્ઞા આપી શકે છે, પણ અંતરંગ વસ્તુએના સંબંધમાં તેમ ખનતું નથી. મેં જે કુટુંબની વાત કરી છે તે અંતરંગ છે. તેથી ત્યાં તમારે દૂત જઈ શકે નહિ. અને તમારા હુકમ પણ ન ચાલે.
રાજા – ત્યારે ત્યાં કણ જઈ શકે અને કેને હુકમ
ચાલે ?
,
જીનમતજ્ઞ – અંતરંગરાજા હાય તેજ તેમ કરવાને સમર્થ છે.
રાજા – તે રાજા કાણુ ? નિમિતિએ કહ્યું તે રાજાનુ