________________
બધાંયને તે અતીન્દ્રિય જ્ઞાન દેખે છે.) કારણકે તે અતીન્દ્રિય જ્ઞાન પ્રત્યક્ષ છે. (૩) અરૂપી; વર્ણ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શથી રહિત. (૪) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત, એવો અમૂર્તિક (અરૂપી) જીવ પદાર્થ છે. (૫) અરૂપી;
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ (રંગ) વિનાની એ અરૂપી વસ્તુ છે. જીવના જ્ઞાનદર્શન -આનંદ-વીર્ય આદિ ગુણો પણ અમૂર્તિને અરૂપી છે. આમ સ્પર્ધાદિ
રહિત ચેતનની બધા પ્રકારે ઓળખાણ આપે છે પણ એને કયાં પડી છે ? અમૂર્ત ગુણો ઈન્દ્રિયોથી જણાતા નથી. અમૂર્તગુણો પુદ્ગલ દ્રવ્ય સિવાય,
બાકીના પાંચ દ્રવ્યોના છે. કારણ કે પુદ્ગલ સિવાય બાકીનાં બધાંય દ્રવ્યો
અમૂર્ત છે. અમર્ત દ્રવ્યો જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. અમૂર્ત-ભૂત જીવ નિશ્ચયે અમૂર્ત-અખંડ-એક પ્રતિભાસમય હોવાથી, અમૂર્ત છે,
રાગાદિરહિત સહજાનંદ જેનો એક સ્વભાવ છે એવા, આત્મતત્ત્વની ભાવનારહિત જીવ વડે ઉપાર્જિતે મૂર્ત કર્મ, તેના સંસર્ગ દ્વારા વ્યવહારે મૂર્ત
પણ છે. અર્તિક રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વિનાની વસ્તુ. (૨) જેમાં રૂપ, રસ, ગંધ તથા
સ્પર્શ નથી તે. અણર્તિપણે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ રહિતપણું. છયે પદાર્થોમાં સમયે સમયે
પરિણમન થવું છે – તે પર્યાય છે. જે અનંત છે. અમર્યાદ :એટલે જ્ઞાન દર્શનની અનંત શક્તિ છે. અમર્યાદિતતા અમાપતા; અપરિમિતતા; અનંતતા. અમરવમય પરમ અમર અમૃત આત્મમય જ દૃષ્ટિ થઈ છે. પરમ અમર પરમ
અમૃત આત્માના આનંદનો અનુભવ થઈ રહ્યો છે. અમરવર દેવોમાં શ્રેષ્ટ-પ્રભુ: પરમેશ્વર; ન મરે એવામાં ઉત્તમ. અમલ કરાગાદિ વિકારરૂપી મળથી રહિત; અકાળ. (૨) નિર્મળ. અમલમદ :હાથ નીચે હોય તેને ભય પમાડવા જુલમ કરવા પડે કે થાય છે. અમુલ્ય : જેની કિંમત આંકી ન શકાય એવું, ઘણું જ કીમતી; અમાન્ય ર્યો :વિસર્જન કર્યો.
૧૦૩ અમાપ અનંત. (૨) માપ ન થઈ શકે એવું. (૩) બેહદ; મર્યાદા રહિત. (૫)
અનંત. અતિગતિ દિગંબર જૈન પરંપરામાં અમિતગતિ નામના બે આચાર્ય થઈ ગયા છે.
એક માધવસેનસૂરિના શિષ્ય તથા નેમિણાચાર્યના પ્રશિષ, તેમજ બીજા નેમિણાચાર્યના ગુરુ તથા દેવસેનસૂરિના શિષ્ય. ઇન્ને માથુર સંઘમાં થયા હતા. આ યોગસાર પ્રથમ અમિતગતિની રચના છે. લેખનશૈલી અને અર્થની ગંભીરતા ઉપરથી તે નિશ્ચિત થાય છે. જેમજ બીજા અમિતગતિના રચેલાં સુભાષિતરત્નસંદોહ, ધર્મપરીક્ષા, આરાધના, ઉપાસક આચાર અને પંચસંગ્રહ નામના અનેક ગ્રંથ છે, જેમાં ગ્રંથકારે પોતાની ગુરુપરંપરાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે, તે ઉપરથી નિશ્ચિત થાય છે. ઉક્ત ગ્રંથોમાં પ્રથમના અમિતગતિનો પોતાના ગુરુપરંપરામાં ઉલ્લેખ કર્યો છે, જેથી સ્પષ્ટતા થાય છે. સાથોસાથ તેમનો સમય પણ વિક્રમની અગિયારમી શતાબ્દીની
શરૂઆતનો ભાગ એટલે ૧૦૦૧ થી ૧૦૨૫ સુધીનું અનુમાન થાય છે. અમિત :અનંત; અમાપ, અનાદિ. (૨) અમાપ; અપાર; માપેલું ન હોય તેવું. અમીટ :અનિમેષ; આંખનો પલકારો માર્યા વિના. (૨) અટલ. અમોઘ મોઘ-નિષ્ફળ નહિ, તેવું; સફળ; સચોટ; રામબાણ; અચૂક; અફર; આમોહ સ્વરૂપમાં સાવધાની અમોહપણું નિર્મોહપણું; નિર્મઝનપણું. અયુક્ત :અયોગ્ય; અનુચિત; ...નહીં જોડાયેલું,-જોડેલું આયુકર્મ :આયુકર્મથી અક્ષય સ્થિતિગુણ રોકાઈ રહ્યો છે. અમૃતસિદ્ધ મૂળથી ભેગાં. (૨) નહિ જોડાયેલ; અસંયોગસિદ્ધ. (ધર્માસ્તિકાયને
વિષે, જુદા જુદા પ્રદેશોનો સંયોગ થયેલો છે, એમ નથી. તેથી તેમાં વચ્ચે
વ્યવધાન-અંતર-આવકાશ નથી; માટે ધર્માસ્તિકાય અખંડ છે. અમૃતસિહપણું અભિમન્નપણું; અપૃથસ્પણું અમૃતસિદ્ધિ :અપૃથસિદ્ધ; તાદાભ્યમય સહવૃત્તિ; અનન્યભૂત. (૨) પૃથક્ષણું. અયથાગહણ પદાર્થોને જેમ છે તેમ સત્ય સ્વરૂપે ન માનતાં, તેના વિષે અન્ય
સમજણ.