________________
૧૨
આચારાંગસૂત્ર
સમાવવાના પ્રયત્ન કરતા હતા. ઉપરના કથનમાં એ સમજાવવામાં આવ્યું છે કે હિંસા એ હિંસા જ છે, અને તે ધનિમિત્તે પણ ક્ષમ્ય ન હાઈ શકે. જેએ પેાતાને ધર્મિષ્ઠ કહેવડાવે છે તેના પર તેટલા જ અહિ સક રહેવાને ખેાજો વધે છે. આથી તેનું જીવન ખૂબ સચની હોવું જોઈએ, અને પેાતાની જીવનક્રિયામાં સૂક્ષ્મ જીવે તરફ પણ પ્રતિક્ષણે ઉપયેગમચ રહેવું જોઈએ.
[૫] સદેવ કિવા શ્રમણવરા (જ્ઞાની જના) પાસેથી આત્મવિકાસઅર્થે આદરવાયેાગ્ય ઉપયેાગી જ્ઞાન પામીને આ વિશ્વમાં કેટલાક ભવ્ય જીવા જાણી શકે છે કે હિંસા એ કર્માંધનનું કારણ છે, મેાહ તથા આસક્તિના કારણભૂત છે, અને નરક જેવી દુર્ગતિના પણ કારણભૂત છે. પરંતુ જેએ અતિ અતિ આસક્ત થયેલા જીવો હેાય છે તે ભિન્નભિન્ન પ્રકારનાં શસ્ત્રદ્વારા પૃથ્વીકના સમારલથી પૃથ્વી શસ્ત્રને આરંભીને અવિવેકથી ખીજા પણ અનેક પ્રકારનાં પ્રાણીઓની હિંસા કરે છે. તે બધા ખાવાપીવા તથા કીતિ વગેરે મેળવવાના મેહમાં જ મૂંઝાઈ પહેલા જાણવા.
નોંધ—સૂત્રકાર કહે છે કે:-પેાતે સપૂર્ણ અહિંસક બની, અહિંસાની ભાવનાને સર્વત્ર પ્રચાર કરવા, એ ત્યાગીની ફરજ છે. તેાયે કેટલાક પામર સાધક સમાજમાં પેાતાનું સ્થાન ટકાવવા માટે તે સમાજની મ માન્યતામાં ભ્રમ હેચ અને પછી કદાચ તે વાત તેઓને સમજાય તેાયે પેાતાની જવાબદારી સમજીને તે ભ્રમ દૂર કરવાને બદલે તેને વધારવાનું કાર્ય કરે છે: તે ત્યાગી ન ગણાય. જેને કીર્તિ, પૂન કે ખાનપાનના માહન હાય, સત્ય ખાતર જીવનના બલિદાનની પણ તૈયારી હેાય, તે
એમ પ્રશ્ન થાય કે પૃથ્વીકાય જેવી સમજ ત્યાગી. અહીં કાઈને
પર આટલે ભાર શા
માટે ? તેના ઉકેલ સૂત્રકાર આ પછીના સૂત્રમાં આપે છે:
t
[૬] આ સાંભળી જંબૂવાની આશ્ચર્ય પૂર્વક પોતાના ગુરુદેવને પૂછે છે, કે પૂજ્યપાદ ! પૃથ્વીના જીવોને તેા નેત્ર, નાસિકા, કાન, જીભ, વાણી કે. વિકસિત મન નથી, તેા તેને દુઃખનું વેદન કેમ થતું હશે ?