________________
વીરપ્રભુની તપશ્ર્ચર્યો
૪૧૯
આવા દુચથી શીઘ્ર નષ્ટ થાય છે. પરંતુ વાણીને સંચમ રાખવે એટલે કેવળ મીઠા ખની જવું એવા અવળે અ કાઇ ન લઇ લે ! ખાસ પ્રસંગ પડે ત્યારે જ મૃદુ, મિષ્ટ, પરિમિત અને સત્ય ખેલવાના પ્રયત્ન કરવા, એવે અહીં કથિતાશય છે. પણ જેમને વાચાળતાના : અભ્યાસ બહુ થઈ જાય છે, તેમનામાં આટલી વિવેકબુદ્ધિ હાવી અશક્ય છે. તેથી એમને વાણીનું મૌન પણ હિતાવહ છે.
[૪] પ્રિય જંબૂ ! તે તપસ્વીએ પેાતાના દેહ એટલા તા ઋતુ સહિષ્ણુ બનાવી દીધા હતા કે તેઓ ઠંડી ઋતુમાં શીતળ છાયા નીચે અને ઉષ્ણ ઋતુમાં ઉધાડા તાપમાં પણ ઉત્કૃટુક (ઊકડું રાખી ) આસને બેસી ધ્યાન ધરી શકતા.
નોંધઃ——ઊકડું આસન એટલે બે પગ પર બે હાથની કાણીઓને ટેકવી એ બે હાથની અંજલિ મસ્તક પાસે લઈ ને જોડવી તે. આ આસનને! ગુરુ પાસે બેસતી વખતે વિશેષ ઉપયોગ થાય છે. આ સૂત્ર એમ કહે છે કે ધ્યાનમાંચ આસનાની. અગત્ય મહત્વની છે. આસનેાથી દેહની અડાલતા ખરાખર ટકી શકે છે અને દેહ તથા ઇંદ્રિયા અને ચિત્તની એકાગ્રતામાં સહાયક થાય છે. એથી જ આસનને યાગનું પણ અંગ ગણવામાં આવ્યું છે.
પ્રથમનાં ત્રણ સૂત્રેામાં ઇંદ્રિયને સાંચમ અને વૃત્તિનિરોધની વાત કહી ચમનિયમનું પ્રતિપાદન કર્યું. અહીં આસનેાની આવશ્યકતા સમજાવી છે. પણ અહીં એટલું ચાદ રાખવું જોઇએ કે જે આસન શરીરને અતિ કષ્ટ આપે તેવા આસનની ચાન સારું જરા પણ આવશ્યકતા નથી. ઊકહું આસન બહુ જ સરળ અને સુસાધ્ધ હોઇ એનું અહીં ઉત્કૃષ્ટ સ્થાન છે. એ જ રીતે પદ્માસન, સુખાસન, ગેદેહિકાસન, વગેરે આસને પણ જૈનદર્શનનાં વ્યાપક આસને છે. એટલું જ નહિ બલકે એનું બાહ્યતપશ્ચર્યામાં પણ સ્થાન છે.
[૫] અપ્રમત્ત જમ્મૂ ! એ તપસ્વી મહાવીર જ્યારે ક્ષુધા લાગે ત્યારે, કે જ્યારે તપશ્વર્યાનું પારણું હેાય ત્યારે, માત્ર શરીરના નિર્વાહ અથે ાભક્ષાથે જતા. અને ઘણી વાર તે માત્ર લૂખા ભાત, ખેરફૂટ અને અડદને આહાર મેળવી એનાથી જ નિર્વાહ કરી લેતા. આ પ્રમાણે ભગવાન આ ત્રણ વસ્તુ પર જ સુધી રહ્યા હતા.
લાગલાગટ આઠ માસ