________________
સમન્વય -સામે સામે આપી તુલનાનું ચિત્ર દેરું છું. એ ચિત્રરૂપ -કરવાથી બહુ સ્પષ્ટ ખ્યાલ આવશે.
શ્રી આચારાંગ
જેનદર્શનનું પરમ ધ્યેય પૂછો તો એ જ જવાબ મળે કે મેક્ષ. મેક્ષ સિવાય ભૌતિક કે સ્વર્ગીય સુખ એકે અભીસિત નથી પણ મેક્ષ એટલે નૈયાયિક દર્શનની જેમ શૂન્ય નહિ કે અભાવાત્મક નહિ. ત્યાં પણ આત્મા અને એની સ્વરૂપમગ્રતા તો છે જ. આત્મા પર લાગેલાં કર્મો વ રાગોની સર્વથા મુક્તિ. જેનદર્શન કર્મોની મુક્તિ, દુઃખનો આત્યંતિક ક્ષય, પરમ સુખ, સમતા યોગની પરાકાષ્ઠા કે વીરતાભાવની પરાકાષ્ટાને મોક્ષનું સ્વરૂપ કહે છે.
દયેયમેક્ષ से वन्ता कोहं च माणं च मायं च ઢોટું ર ાથે પરિવાર ટૂંat I (રૂ–૪–૧)
ક્રોધ, માન, માયા અને લેભ એ ચતુઃ કષાયોથી મુક્તિ મેળવવી એ જેનદર્શનનું ધ્યેય છે પણ સંસાર કે કર્મબંધન શાથી? એ પ્રશ્ન થાય છે. એના કારણમાં મેહ અને અજ્ઞાનને બતાવે છે.
अट्टे लोए परिजुण्णे दुस्संबोहे अविजाणए अस्सि लोए पव्वहिए तत्थ पुढो पास आउरा परियावन्ति ॥ (१-२-१)
આર્તતા અને આતુરતાથી પીડાતો આ લોક અજ્ઞાનથી પીડાઈ રહ્યો છે છતાં દુઃખની વસ્તુ છે કે એને બોધ થતો નથી.