Book Title: Acharanga Sutra
Author(s): Saubhagyachandra Maharaj
Publisher: Lakshmichand Zaverchand Sanghvi

View full book text
Previous | Next

Page 572
________________ પા...રિ... ભા... ષિક શબ્દકોશ [ જે પિારિભાષિક શબ્દોનું સ્પષ્ટીકરણ કરવું આવશ્યક જણાયું છે તેનું ટિપ્પણમાં વિવેચન કરવામાં આવ્યું છે.] પ્રત્યેક દર્શનને પોતપોતાની સ્વતંત્ર પરિભાષા હેય છે. એ પરિભાષા સમજ્યા વિના કેવળ લેકિક અર્થથી એના શબ્દોને ગોઠવવામાં આવે તે એ દર્શનને અન્યાય થાય, અને એનું રહસ્ય પણ ન સમજાય. એ ખાતર એની પરિભાષા જોઈ જવી જોઈએ. અહીં આ પુસ્તકમાં આવતા કેટલાક આધ્યાત્મિક પરિભાષાના શબ્દને સ્પષ્ટ કરવા માગું છું, એમાં લોકિક કેશ, જૈન પરિભાષા, અને ઇતર દર્શનેના શબ્દશાસ્ત્રને અવકાશ રહેશે. એ પરથી આ આખા સૂત્રના અર્થોને સમજવામાં સરળતા થશે. જૈન લૌકિક દાર્શનિક પરિભાષા પરિભાષા પરિભાષા ૧ અગારિન –ગૃહસ્થ સાધક ૨ અનગારિન –ત્યાગી, ગૃહ- જેન ભિક્ષુકની વગરના સાધુ ૩ અધમર—ધર્મવિરુદ્ધ ૪ અધર્માસ્તિકાય –જીવ અને અજીવ પદાર્થોની સ્થિતિમાં સહાય કરનારું તત્ત્વ ૫ અંતકરણઃ—જેન દૃષ્ટિએ મન, બુદ્ધિ, જેને ભાવમન તરીકે ઓળ ચિત્ત, અને સંજ્ઞા મન

Loading...

Page Navigation
1 ... 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598