Book Title: Acharanga Sutra
Author(s): Saubhagyachandra Maharaj
Publisher: Lakshmichand Zaverchand Sanghvi

View full book text
Previous | Next

Page 593
________________ ૧૦૮ ‘સમાજવાદ: સમાજવાદ શું છે એ કઈ વિચારવામાં માણસને સમજાવવું પડે તેમ હવે રહ્યું નથી. પણ પ્રશ્ન એ છે કે ભારતીય સંસ્કૃતિને કયો સમાજવાદ રુચિકર નીવડશે? સમાજવાદ જે આવવાને જ હોય તે કઈ રીતે આવવો જોઈએ ? અહીં ડે. મેઘાણે પિતાની દુઃખી અને દલિત વર્ગ તરફની હમદર્દીભરેલી કલમથી તેની ખિલાવટ કરે છે. પ્રેમમય એકતા અને રાષ્ટ્રીય વિકાસ એ તો જૈનદર્શનના પ્રાણભૂત અંગે છે. એ ભાવનાની ઓળખાણ એની પ્રસ્તાવનાથી સુપ્રસિદ્ધ વિચારક મુનિવર્ય શ્રી સંતબાલજી કરાવે છે. “ધાર્મિક દૃષ્ટિ અને સમાજવાદ” નામની એ પ્રસ્તાવના તમને માનવતાનું અને ભારતીય સંસ્કૃતિના ' વ્યવહારુ સમાજવાદનું દિગદર્શન કરાવશે. લગભગ ૧૬૦ પૃષ્ઠના એ પુસ્તકની કિંમત માત્ર ૦-પ-૦, ૮.ખ. જુદુ. વર્તમાન પરિસ્થિતિ અને અહિંસાઃ પૂ કવિવર્ય પંડિત મુનિ રાજશ્રી નાનચંદ્રજી સ્વામીએ મુંબઈમાં આપેલાં વ્યવહારુ અહિંસા સંબંધનાં આ વ્યાખ્યાનોને સંગ્રહ જીવનવ્યાપી અહિંસાનું દિગદર્શન કરાવશે.શ્રી મુંબઈ જીવદયા મંડળીના પ્રયત્નથી આ પુસ્તક છપાયું છે. એની કિંમત પણ જીવદયા ફંડમાં જવાની છે. પૃ૪ ૮૦, કિંમત રૂા. ૦–૨-૦. શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર માણેકચેક-અમદાવાદ.

Loading...

Page Navigation
1 ... 591 592 593 594 595 596 597 598