________________
૧૦૯
જૈનાગમ શબ્દસંગ્રહ [ અર્ધમાગધી-સંસ્કૃત અને ગુજરાતી કેશ ]
સંપાદક શતાવધાની પંડિત મુનિ શ્રી રત્નચંદ્રજી સ્વામી
અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત તથા ગૂજરાતી એમ બને ભાષામાં સંપૂર્ણ અર્થે આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે. હાલ માત્ર પણ કિંમતે આ પુસ્તક મળે છે. વિદ્યાર્થીઓ, કોલેજિયને અને અર્ધમાગધીના અભ્યાસીઓને આવી અમૂલ્ય તક ફરી નહિ સાંપડે. છીંટનું પાકું પૂંઠું, પૃષ્ઠ ૮૫૦, મૂલ્ય માત્ર રૂા. ૩-૮-૦.
: મળવાનું ઠેકાણું : શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર
માણેકક–અમદાવાદ અમારા પ્રકાશને નીચેનાં સ્થળોએથી પણ મળશે
કીરચંદ ખેતશી ગોસલિયા
લાલબંગલા–ઘાટકેપર. મૅનેજર, શ્રી જે. સ્થા. જૈન કેન્ફરન્સ
કાલબાદેવી, ભાંગવાડી, મુંબઈ ૨ ઉત્તરાધ્યયનસૂત્ર તથા દશવૈકાલિકસૂત્રના હિંદી અનુવાદ થઈ ચૂક્યા છે..
મળવાનું ઠેકાણું મેનેજર, શ્રી. જે. સ્થા. જૈન કોન્ફરન્સ
કાલબાદેવી, ભાંગવાડી, મુંબઈ ૨