________________
– તમે નેંધી લે – આ સંસ્થા કેઈ વેપારી પેઢી નથી. એક ત્યાગીની દેખરેખતળે, એક ત્યાગીના અખંડ પ્રયાસથી અને વગરવ્યાજે નાણાં રોકનાર એક આર્થિક સહાયકની મદદથી આ સંસ્થા પડતર કિંમતે સમાજને માનવજાત માટેના વિકાસનું સાચું સાહિત્ય પૂરું પાડી રહી છે. ભગવાન મહાવીરના ઉપયોગી સાહિત્યને અને એમના મહામૂલા સંદેશને સમાજજીવનમાં ઉતારી સમાજજીવનને ઉદાત્ત અને જીવનવણતરમાં ઉપયોગી થાય એવું સાહિત્ય આપી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યત્કિંચિત ફાળો આપવાની એની ભાવના છે.
આવી સંસ્થાને વિકસાવવામાં તમને યથાશકિત ફાળો આપવાની ઈચ્છા થાય તો તે તમે એક જ માગે તેમ કરી શકે તેમ છે. અને તે માર્ગ આ રહ્યો –
પડતર કિંમતે મળતું એનું સાહિત્ય બને તેટલું જનતામાં વિસ્તરે એ માટે તમે પ્રયાસ કરે. પચીસ નકલથી વધુ ખરીદનારાઓ
અને
– બૂકસેલને – ઉત્તરાધ્યયનસૂત્ર, દશવૈકાલિકસૂત્ર અને સાધક સહચરીમાં ૬ ટકા પાપનું પ્રાયશ્ચિત્ત, સુખને સાક્ષાત્કાર, સ્મરણશક્તિ
અને વર્તમાન પરિસ્થિતિ અને અહિંસામાં પ્રતિદીઠ એક પૈસો આદર્શ ગૃહસ્થાશ્રમમાં
સેંકડે ૨૦ ટકા સમાજવાદમાં
સેંકડે ૧૫ ટકા શ્રી આચારાંગસૂત્રમાં
સેંકડે ૧૨ ટકા કમિશન મળશે. અર્ધમાગધી કેશમાં સેંકડે ૧૦ ટકા કમિશન મળશે. પુસ્તકમાં લખેલી બધી કિમતે અમદાવાદમાં સંસ્થાના કાર્યાલયે
બેઠા આપવાની છે.