________________
કવિવર્ય પંડિત મુનિશ્રી નાનચંદ્રજી સ્વામી
વિરચિત તથા સંપાદિત
સસ્તું સાહિત્ય સામાયિક સ્વરૂપ: આવૃત્તિ બીજી, કિંમત ત્રણ આના.
જેમાં આદર્શ સામાયિકને સુંદર અને સચેટ ખ્યાલ આપેલ છે. જૈન પ્રશ્નોત્તર કુસુમાવલી : આવૃત્તિ ત્રીજી કિંમત ત્રણ આના.
જનધર્મના સિદ્ધાંતને સામાન્ય પરિચય આપતા આ પ્રશ્નોત્તરે વિદ્યાર્થીવર્ગને બહુ ઉપયોગી થશે. સુબોધ સંગીતમાળા: ભાગ ત્રીજો આવૃત્તિ ચેથી, કિંમત ત્રણ આના.
જેમાં સ્ત્રીસંબોધક ગીત, ભજનો, પદ અને ગાયનને સુંદર સંગ્રહ છે. સુબોધ કસુમાવલિ : આવૃત્તિ ત્રીજી, કિંમત બે આના.
નિત્યપઠન કરવા લાયક ઉપદેશપ્રદ વચનામૃત અને પદો. રેસિટેશન. ભાગ ૧-૨-૩ સાથે, આવૃત્તિ બીજી, કિંમત નવ આના. સમાજસુધારાના દરેક પ્રશ્ન ઉપર રચાયેલાં સંવાદ, ભાષણો અને ગાયનોને સંગ્રહ. જૈન સિદ્ધાંત પાઠમાળા : મૂળપાઠ, આવૃત્તિ બીજી, કિંમત બાર આના.
જેમાં શ્રી દશવૈકાલિકસૂત્ર, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર તથા સ્તોત્રસંગ્રહ અને તત્વાર્થસૂત્રનો પણ સમાવેશ કરેલ છે. જન સિદ્ધાંત પાઠમાળા : આવૃત્તિ પહેલી, જેમાં શ્રી દશવૈકાલિકસૂત્ર તથા શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર મૂળની સાથે જ સંસ્કૃત છાયા અને
તેત્રસંગ્રહ વગેરે હોવા છતાં કિંમત માત્ર બે રૂપિયા રાખેલ છે, જન સિદ્ધાંત પ્રકરણસંગ્રહ ઃ આવૃત્તિ બીજી, કિંમત એક રૂપિયે.
જેમાં ઉપયોગી પાંત્રીસ થેકડાઓને સંગ્રહ છે. શાસ્ત્રીય લિપિ. ઉત્તરાધ્યયનસૂત્રની ૮૪ કથાઓ : આવૃત્તિ બીજી, કિંમત આઠ આના.
જેમાં ઉત્તરાધ્યયનમાંના પ્રસંગોને લગતી કથાઓને સંગ્રહ છે. સામાયિક પ્રતિક્રમણ : કિંમત ચાર આના.
મૂળ અને અર્થસહિત ઉપયોગી હકીકતોથી ભરપૂર. દસંગ્રહ : આવૃત્તિ ત્રીજી, કિંમત ત્રણ આના. અનેક પ્રસિદ્ધ છે અને સ્તોત્રો સહિત.