Book Title: Acharanga Sutra
Author(s): Saubhagyachandra Maharaj
Publisher: Lakshmichand Zaverchand Sanghvi
View full book text
________________
દરેક ધર્મને માન્ય અને દરેક વ્યકિતને ગ્રાહ્ય
સાર્વજનિન સસ્તું સાહિત્ય. આધ્યાત્મિક પ્રબંધાવલી : ત્રણ ખંડ સાથે, આવૃત્તિ બીજી. લેખકઃ છોટાલાલ હરજીવન સુશીલઃ જેમાં જીવન, મરણ, આત્મા, પરમાત્મા અને જગત સંબંધી તાત્ત્વિક લેખોનો સુંદર સંગ્રહ છે. ક્રાઉન સાઈઝ, પાકું છીંટનું સળંગ પૂ ઠં; ૩૦ ફરમાનું દળદર પુસ્તક હોવા છતાં કિંમત માત્ર બાર જ ના. આધ્યાત્મિક ભજનપદપુષ્પમાળા : આવૃત્તિ ત્રીજી.
જેમાં અતિ પ્રસિદ્ધ મહાત્માઓ, ભકતે, કવિઓ અને સાક્ષરોના ચૂંટી કાઢેલા ૮૫૫ પદે સંગ્રહ છે, લગભગ ૬૦• પાનાં, સળંગ
છીંટનું પાકું પૂંઠું, છતાં કિંમત દોઢ રૂપિયે. ભજનપદપુપિકાઃ આવૃત્તિ ત્રીજી, કિંમત છ આના, અધ કિંમતે ત્રણ આના. જેમાં મહારાજશ્રી નાનચંદ્રજી સ્વામીનાં રચેલાં પદમાંથી
ચૂંટી કાઢેલાં ૩૦૦ પદનો અલગ સંગ્રહ છે. પૃષ્ઠસંખ્યા ૨૫૬. સંસ્કૃત કાવ્યાનંદ: ભા. ૧ લે, આવૃત્તિ બીજી, કિંમત બે આના.
અતિપ્રસિદ્ધ ૩૭૫ કેનો સંગ્રહ. સંસ્કૃત કાવ્યાનંદઃ ભા. ૨-૩ જે, આવૃત્તિ પહેલી, કિંમત બાર આના.
જેમાં ચૂંટી કાઢેલા જ્ઞાન, વૈરાગ્ય અને ઉપદેશના લગભગ ૧૦૩૭
શ્વેકે ગુજરાતી ભાષાન્તર સાથે આપેલા છે. આદર્શ સ્ત્રીરત્ન: આવૃત્તિ ત્રીજી, કિંમત ચાર આના. જેમાં આદર્શ
પુત્રી, આદર્શ સ્ત્રી, આદર્શ માતાની અસરકારક ત્રણ કથાઓ છે. નેમિરાજ ઃ આવૃત્તિ બીજી, કિંમત ચાર આના.
આદર્શ ત્યાગ અને આદર્શ ગૃહસ્થના ધર્મને સમજાવતી “વા. મો. શાહ' ની કલમથી લખાયેલી રસમયી નવલકથા. સખી : આવૃત્તિ બીજી, કિંમત દેઢ આન, સુશીલકૃત.
સ્ત્રીઓના સાચા સલાહકાર તરીકે સુંદર ઉદબોધન. દરેક પુસ્તકનું ટપાલખરચ અલગ સમજવું.
પુસ્તકે મળવાનું ઠેકાણું— કાર્યવાહક શ્રી અજરામર જૈન વિદ્યાશાળા
લીંબડી-કાઠિયાવાડ,

Page Navigation
1 ... 595 596 597 598