SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ જૈનાગમ શબ્દસંગ્રહ [ અર્ધમાગધી-સંસ્કૃત અને ગુજરાતી કેશ ] સંપાદક શતાવધાની પંડિત મુનિ શ્રી રત્નચંદ્રજી સ્વામી અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત તથા ગૂજરાતી એમ બને ભાષામાં સંપૂર્ણ અર્થે આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે. હાલ માત્ર પણ કિંમતે આ પુસ્તક મળે છે. વિદ્યાર્થીઓ, કોલેજિયને અને અર્ધમાગધીના અભ્યાસીઓને આવી અમૂલ્ય તક ફરી નહિ સાંપડે. છીંટનું પાકું પૂંઠું, પૃષ્ઠ ૮૫૦, મૂલ્ય માત્ર રૂા. ૩-૮-૦. : મળવાનું ઠેકાણું : શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર માણેકક–અમદાવાદ અમારા પ્રકાશને નીચેનાં સ્થળોએથી પણ મળશે કીરચંદ ખેતશી ગોસલિયા લાલબંગલા–ઘાટકેપર. મૅનેજર, શ્રી જે. સ્થા. જૈન કેન્ફરન્સ કાલબાદેવી, ભાંગવાડી, મુંબઈ ૨ ઉત્તરાધ્યયનસૂત્ર તથા દશવૈકાલિકસૂત્રના હિંદી અનુવાદ થઈ ચૂક્યા છે.. મળવાનું ઠેકાણું મેનેજર, શ્રી. જે. સ્થા. જૈન કોન્ફરન્સ કાલબાદેવી, ભાંગવાડી, મુંબઈ ૨
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy