________________
પરિશિષ્ટ
૨૭
દર્શનની પરિભાષામાં એને યમ તરીકે ઓળખવામાં આવે છે અને એમાં ઉપર્યુકત પાંચે નિયમે હાય છે.
(૧૭) સ્નેહઃ—સાંખ્યદર્શનની ત્રિગુણાત્મક પ્રકૃતિને ગીતાજીમાં જે વ્યવહારુ રૂપ અને એની એળખનું સ્વરૂપ આપ્યું છે. એ પ્રત્યેક સાધકે અવલેાકવા ચેાગ્ય છે.
પ્રવૃત્તિના માટે આધાર વૃત્તિ પર હોય છે. વૃત્તિ પર જે જાતના સંસ્કાર હાય એ પ્રકારનું પ્રવૃત્તિમાં એનું રૂપ દેખાય છે. એક જ પદાર્થને અવલાકીને, જોઈ ને, સંભાળીને, રાખીને કે વિચારીને મન પર વિકલ્પે કે વિચારરૂપે જે જુદીજુદી ભાવનાએ ઊઠે છે. તેનાં કારણો વિવિધ સંસ્કાર પર નિર્ભર છે. એ વૃત્તિને હું આ રીતે પાંચ વિભાગેામાં વિભકત કરું છું; માહયુકત, રાગયુકત, સ્નેહયુક્ત, પ્રયયુકત, અને પ્રેમયુકત. માહમાં
તમે ગુણુનુ આધિય
રાગમાં તમે અને રજોગુણનું આધિક્રય. સ્નેહમાં ત્રણેનું સામ્ય
પ્રણયમાં રજોગુણુનુ આધિય, તમેગુણનું આધિક્ય અને સત્ત્વગુણનુ' આધિક્ય.
પ્રેમમાં
સત્ત્વગુણુ જ પ્રધાનપણે હોય છે.
નિષ્કામ કર્મયાગ કે ત્યાગ પ્રેમની ભૂમિકા પછી જ સાધ્ય થાય છે. મેહમાં આસુરી તત્ત્વ, રાગમાં પાવતા, સ્નેહમાં માનવતા, પ્રણયમાં સજ્જનતા, અને પ્રેમમાં સત્ પ્રયત્ન ને પ્રવૃત્તિ. જે પાંચમી ભૂમિકાએ ગયેલ હાય એને જ માનવતા પચે છે. માનવતાની દૃષ્ટિએ ભૂમિકાઓના વિકાસ સૌથી પ્રથમ કરવા ચેાગ્ય છે. (૧૮) લોકસાઃ—આ શબ્દ་ વપરાશ છે.
જૈન આગમસહિત્યમાં પુષ્કળ