________________
આચારાંગસૂત્ર
(૧૩) વાસનાઃ—શ્રી આચારાંગમાં મેં જ્યાં જ્યાં વાસના શબ્દ વાપર્યાં છે ત્યાં પૂર્વના સરકારાથી દૃઢ થયેલી કામના સમજવી. અને એના સ’બંધ સ્ત્રીમેાહના અર્થમાં વધુ સયુક્ત લાગે છે. આચાડાંગમાં આવતા સ્રીમાડા ત્યાગ વાસનાત્યાગના અર્થમાં લેવાના છે. આકિતની જે એ બાજુઓ વર્ણવી છે, તેમાં વાસના અને લાલસાનું સ્થાન છે. લાલસામાં તર પદાથૅના મેહતા સમાવેશ છે. લાલસા અને વાસનાના તારતમ્ય પરિણામ માટે જુએ, શ્રી આચારાંગ પૃષ્ટ ૧૬૮. કામ, ક્રોધ, માન, મદ, મેહ, મત્સર એવા ષડૂ રિપુએની પ્રણાલિકા માટે જુએ શ્રી આચારાંગ પૃષ્ટ ૧૦૭.
.
(૧૪ વિકલ્પઃ—મે વિકલ્પ અને વિચારના ભેદ બહુ વિસ્તૃત રીતે સ્પષ્ટ કર્યો છે. જુઓ ત્રો આચારાંગ પૃષ્ટ ૧૬૧.
(૧૫) વૃત્તિ:—આચારાંગ સૂત્રમાં મે વૃત્તિને પ્રયાગ કર્યાં છે. એમાં લૌકિક અને અન્ય દનાની પરિભાષાને અર્થ લેવાના છે. વાસના અને વૃત્તિના ભેદ સમજવા હાય તા તે આ રીતે છે. વાસના સ્થાયી છે. અને સ્થાયી તત્ત્વમાંથી જ્યારે વિકલ્પે ઉઠે છે. ત્યારે એના જન્મસ્થાનને વૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. (૧૬) વ્રતઃ—
—જૈનદર્શનમાં આના અણુવ્રત અને મહાવ્રત એવા ખે વિભાગ છે. અણગારી સાધકેા પાળે છે તે તેમાં સર્વાશ દષ્ટિ હાવાથી એ સાધકના સબંધમાં એમ પળાતાં ત્રતાને મહાવ્રત તરીકે કહેવામાં આવે છે. અને શ્રાવકાને વ્યવહારમાં રહી એ ત્રતાને પાળવાનાં હાઈ એમાં મર્યાદાની દૃષ્ટિ હેાવાથી એને અણુવ્રતા કહેવામાં આવે છે. અને એ મર્યાદા બરાબર જળવાઈ રહે તે હેતુએ શ્રાવકાને માટે ખાસ ત્રણ ગુણવ્રતા અને ચાર શિક્ષાત્રતા યેાજવામાં આવ્યાં છે, મુખ્ય પાંચ વ્રતમાં અહિંસા સત્ય, અદત્ત, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહના સમાવેશ છે. મેગ